NHB Recruitment 2023: નેશનલ હાઉસિંગ બેંકમાં પરીક્ષા વગર નોકરી

NHB Recruitment 2023: નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે નેશનલ હાઉસિંગ બેંકમાં પરીક્ષા વગર નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

NHB Recruitment 2023

સંસ્થાનું નામ નેશનલ હાઉસિંગ બેંક
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 14 એપ્રિલ 2023
અરજી કરવાની શરૂઆતની તારીખ 14 એપ્રિલ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 13 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://nhb.org.in/

પોસ્ટનું નામ:

  • સિનિયર પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસર
  • પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસર

કુલ ખાલી જગ્યા:

નેશનલ હાઉસિંગ બેંકની આ ભરતીમાં કઈ પોસ્ટ માટે કુલ કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ ખાલી જગ્યા
સિનિયર પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસર 20
પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસર 20
કુલ ખાલી જગ્યા 40

લાયકાત: NHB Recruitment

ભારતીય આવાસ બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.

પગારધોરણ: NHB Recruitment

ભારતીય આવાસ બેંકની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં શકો છો. મિત્રો, તમને જણાવી દઈએ કે નેશનલ હાઉસિંગ બેંકની આ ભરતીમાં સિલેક્ટ થયા બાદ તમને પગારની સાથે ઘણાબધા ભથ્થાઓનો લાભ પણ મળી શકે છે. પગારધોરણ સંબંધિત તમામ જાણકારી માટે જાહેરાત અવશ્ય ચકાશી લેવી,

પોસ્ટનું નામ પગારધોરણ
સિનિયર પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસર રૂપિયા 3,50,000
પ્રોજેક્ટ ફાઇનાન્સ ઓફિસર રૂપિયા 2,50,000

પસંદગી પ્રક્રિયા: NHB Recruitment

NHB બેંકની ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારોને તેમની ડિગ્રીના ગુણ તથા અનુભવને આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે ત્યારબાદ તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે ત્યારબાદ તેમની ફાઈનલ પસંદગી કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે નેશનલ હાઉસિંગ બેંકની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://nhb.org.in/ પર જઈ Opportunities ના સેકશનમાં જાઓ ત્યાં તમને ભરતીની જાહેરાત જોવા મળશે.
  • હવે Click here to apply ના બટન પર ક્લિક કરો એટલે તમે https://ibpsonline.ibps.in/ પહોંચી જશો ત્યાં રજીસ્ટ્રેશન કરી લો અને ત્યારબાદ આઈડી પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન માધ્યથી ફી ચૂકવી દો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Visva Bharati Recruitment 2023: વિશ્વ ભારતીમાં 10 પાસ થી અનુસ્નાતક સુધી કુલ 709 જગ્યા પર ખુબ મોટી ભરતી

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

મહત્વની તારીખ: NHB Recruitment

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 14 એપ્રિલ 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 13 મે 2023

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top