Indian Navy Recruitment 2023: ઈન્ડિયન નેવીમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી

Indian Navy Recruitment 2023: નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ઈન્ડિયન નેવીમાં 242 જગ્યા પર સરકારી નોકરી મેળવવાની સોનેરી તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Indian Navy Recruitment 2023

સંસ્થાનું નામ ઈન્ડિયન નેવી
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 23 એપ્રિલ 2023
અરજી કરવાની શરૂઆતની તારીખ 29 એપ્રિલ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 14 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.joinindiannavy.gov.in/

પોસ્ટનું નામ:

  • જનરલ સર્વિસ
  • એર ટ્રાફિક કંટ્રોલર
  • નવલ એર ઓપરેશન્સ ઓફિસર
  • પાયલોટ, લોજિસ્ટિક
  • નવલ અર્મામેન્ટ ઇન્સ્પેક્ટરેટ કેડર
  • એજ્યુકેશન
  • એન્જીનીયરિંગ બ્રાન્ચ
  • ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ

કુલ ખાલી જગ્યા:

ભારતીય નૌકાદળની આ ભરતીમાં કઈ પોસ્ટ માટે કુલ કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
જનરલ સર્વિસ બ્રાન્ચ 50
એર ટ્રાફિક કંટ્રોલર 10
નવલ એર ઓપરેશન્સ ઓફિસર 20
પાયલોટ 25
લોજિસ્ટિક 30
નવલ અર્મામેન્ટ ઇન્સ્પેક્ટરેટ કેડર 15
એજ્યુકેશન 12
એન્જીનીયરિંગ બ્રાન્ચ 20
ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ 60
કુલ ખાલી જગ્યા 242

પગારધોરણ: Indian Navy Recruitment

ઈન્ડિયન નેવીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં શકો છો. મિત્રો, તમને જણાવી દઈએ કે ઈન્ડિયન નેવીની આ ભરતીમાં સિલેક્ટ થયા બાદ તમને પગારની સાથે ઘણાબધા ભઠ્ઠાઓનો પણ લાભ મળશે.

પોસ્ટનું નામ ખાલી જગ્યા
જનરલ સર્વિસ બ્રાન્ચ રૂપિયા 56,100
એર ટ્રાફિક કંટ્રોલર રૂપિયા 56,100
નવલ એર ઓપરેશન્સ ઓફિસર રૂપિયા 56,100
પાયલોટ રૂપિયા 56,100
લોજિસ્ટિક રૂપિયા 56,100
નવલ અર્મામેન્ટ ઇન્સ્પેક્ટરેટ કેડર રૂપિયા 56,100
એજ્યુકેશન રૂપિયા 56,100
એન્જીનીયરિંગ બ્રાન્ચ રૂપિયા 56,100
ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ રૂપિયા 56,100

લાયકાત: Indian Navy Recruitment

ઈન્ડિયન નેવીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા: Indian Navy Recruitment

ભારતીય નૌકાદળ ની ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારોને તેમની ડિગ્રીના ગુણના આધારે મેરીટ બનાવવામાં આવશે. મેરીટમાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇમેઇલ દ્વારા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા ત્યારબાદ મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. મિત્રો પસંદગી સંબંધિત તમામ માહિતી માટે એક વખત જાહેરાત અવશ્ય ચકાશી લેવી.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ભારતીય નેવીની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://www.joinindiannavy.gov.in/ પર જઈ રજીસ્ટ્રેશન કરો લો અંતે ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

NHB Recruitment 2023: નેશનલ હાઉસિંગ બેંકમાં પરીક્ષા વગર નોકરી

Visva Bharati Recruitment 2023: વિશ્વ ભારતીમાં 10 પાસ થી અનુસ્નાતક સુધી કુલ 709 જગ્યા પર ખુબ મોટી ભરતી

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

મહત્વની તારીખ: Indian Navy Recruitment

આ ભરતીની નોટિફિકેશન ઈન્ડિયન નેવી દ્વારા 23 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top