Visva Bharati Recruitment 2023: વિશ્વ ભારતીમાં 10 પાસ થી અનુસ્નાતક સુધી કુલ 709 જગ્યા પર ખુબ મોટી ભરતી

Visva Bharati Recruitment 2023: નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે વિશ્વ ભારતીમાં 10 પાસ થી અનુસ્નાતક સુધી કુલ 709 જગ્યા પર ખુબ મોટી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચો તેમજ જેમને નોકરીની ખુબ જરૂરિયાત છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરજો.

Visva Bharati Recruitment 2023

સંસ્થાનું નામ વિશ્વ ભારતી યુનિવર્સિટી
પોસ્ટનું નામ અલગ અલગ
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 17 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 17 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.visvabharati.ac.in/

પોસ્ટનું નામ:

  • રજીસ્ટ્રાર
  • ફાઈનાન્સ ઓફિસર
  • લાઇબ્રરીયન
  • ડેપ્યુટી રજિસ્ટ્રાર
  • ઈન્ટરનલ ઓડિટ ઓફિસર
  • આસિસ્ટન્ટ લાઇબ્રરીયન
  • આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર
  • સેકશન ઓફિસર
  • આસિસ્ટન્ટ
  • અપર ડિવિઝન ક્લાર્ક
  • લોઅર ડિવિઝન ક્લાર્ક
  • મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ
  • પ્રોફેશનલ આસિસ્ટન્ટ
  • સેમી પ્રોફેશનલ આસિસ્ટન્ટ
  • લાઇબ્રરી આસિસ્ટન્ટ
  • લાઇબ્રરી અટેન્ડન્ટ
  • આસિસ્ટન્ટ એન્જીનીયર
  • જુનિયર એન્જીનીયર
  • પ્રાઇવેટ સેક્રેટરી
  • પર્સનલ આસિસ્ટન્ટ
  • સ્ટેનોગ્રાફર
  • સિનિયર ટેક્નિકલ ઓફિસર
  • ટેક્નિકલ આસિસ્ટન્ટ
  • સિક્યુરીટી ઇન્સ્પેક્ટર
  • સિનિયર સિસ્ટમ એનાલિસ્ટ
  • સિસ્ટમ પ્રોગ્રામર

કુલ ખાલી જગ્યા: Visva Bharati Recruitment

વિશ્વ ભારતી યુનિવર્સિટી માં કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા ખાલી છે તે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ કુલ ખાલી જગ્યા પગારધોરણ
રજીસ્ટ્રાર 01 રૂપિયા 37,400 થી 67,000
ફાઈનાન્સ ઓફિસર 01 રૂપિયા 37,400 થી 67,000
લાઇબ્રરીયન 01 રૂપિયા 37,400 થી 67,000
ડેપ્યુટી રજિસ્ટ્રાર 01 રૂપિયા 15,600 થી 39,100
ઈન્ટરનલ ઓડિટ ઓફિસર 01 રૂપિયા 15,600 થી 39,100
આસિસ્ટન્ટ લાઇબ્રરીયન 06 રૂપિયા 15,600 થી 39,100
આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર 02 રૂપિયા 5,200 થી 20,200
સેકશન ઓફિસર 04 રૂપિયા 9,300 થી 34,800
આસિસ્ટન્ટ 05 રૂપિયા 9,300 થી 34,800
અપર ડિવિઝન ક્લાર્ક 29 રૂપિયા 5,200 થી 20,200
લોઅર ડિવિઝન ક્લાર્ક 99 રૂપિયા 5,200 થી 20,200
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ 405 રૂપિયા 5,200 થી 20,200
પ્રોફેશનલ આસિસ્ટન્ટ 05 રૂપિયા 5,200 થી 20,200
સેમી પ્રોફેશનલ આસિસ્ટન્ટ 04 રૂપિયા 5,200 થી 20,200
લાઇબ્રરી આસિસ્ટન્ટ 01 રૂપિયા 5,200 થી 20,200
લાઇબ્રરી અટેન્ડન્ટ 30 રૂપિયા 5,200 થી 20,200
લેબોરેટોરી આસિસ્ટન્ટ 16 રૂપિયા 5,200 થી 20,200
લાઇબ્રરી અટેન્ડન્ટ 45 રૂપિયા 5,200 થી 20,200
આસિસ્ટન્ટ એન્જીનીયર 02 રૂપિયા 9,300 થી 34,800
જુનિયર એન્જીનીયર 10 રૂપિયા 9,300 થી 34,800
પ્રાઇવેટ સેક્રેટરી 07 રૂપિયા 9,300 થી 34,800
પર્સનલ આસિસ્ટન્ટ 08 રૂપિયા 9,300 થી 34,800
સ્ટેનોગ્રાફર 02 રૂપિયા 5,200 થી 20,200
સિનિયર ટેક્નિકલ ઓફિસર 02 રૂપિયા 5,200 થી 20,200
ટેક્નિકલ આસિસ્ટન્ટ 17 રૂપિયા 5,200 થી 20,200
સિક્યુરીટી ઇન્સ્પેક્ટર 01 રૂપિયા 5,200 થી 20,200
સિનિયર સિસ્ટમ એનાલિસ્ટ 01 રૂપિયા 15,600 થી 39,100
સિસ્ટમ પ્રોગ્રામર 03 રૂપિયા 15,600 થી 39,100

લાયકાત: Visva Bharati Recruitment

મિત્રો, વિશ્વ ભારતી ની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ: Visva Bharati Recruitment

વિશ્વ ભારતી યુનિવર્સિટીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને કેટલોપગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા: Visva Bharati Recruitment

ઓનલાઇન અરજી કર્યા બાદ તમને સ્કિલ ટેસ્ટ અથવા લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે ત્યારબાદ તેમની પસંદગી કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે વિશ્વ ભારતીની સત્તાવાર વેબસાઈટ https://www.visvabharati.ac.in/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

GTU Recruitment 2023: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં એપ્રેન્ટિસ જગ્યાઓ પર ભરતી

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

મહત્વની તારીખ: Visva Bharati Recruitment

મિત્રો આ ભરતીની નોટિફિકેશન વિશ્વ યુનિવર્સિટી દ્વારા 17 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 17 એપ્રિલ 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 16 મે 2023

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top