ધોરણ 12 પાસ માટે SSC ભરતી 2023, ક્લાર્કની 1600 જગ્યાઓ ઓનલાઇન અરજી કરો

સ્ટાફ સિલેકશન કમિશન (SSC) દ્વારા ધોરણ 12 પાસ માટે SSC ભરતી 2023, ક્લાર્કની 1600 જગ્યાઓ ઓનલાઇન અરજી કરો ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર અને બીજી વિવિધ કુલ 1600 જેટલી જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 પાસ ધરવતાં ઉમેદવાર માટે આ નોકરી નો ઉત્તમ તક છે. લાયકાત ધરાવતા ઉમેદવાર SSC CHSL ભરતીના ફોર્મ ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકશે. SSC Bharti 2023 પગાર ધોરણ, લાયકાત, ઉંમર મર્યાદા, અરજી પક્રિયા, સિલેકશન પ્રક્રિયા, અગત્યની તારીખો સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે.

SSC ભરતી 2023, ક્લાર્કની 1600 જગ્યાઓ

સંસ્થાનું નામ સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
પોસ્ટનું નામ ક્લાર્ક અને વિવિધ જગ્યાઓ (SSC CHSL 2023)
કુલ જગ્યાઓ 1600
આવેદન પ્રક્રિયા ઓનલાઈન
આવેદન કરવાની છેલ્લી તારીખ 08/06/2023
ઓફિશિયલ વેબસાઈટ ssc.nic.in

SSC ભરતી 2023 શૈક્ષણિક લાયકાત શું હોવું જુએ ?

  • ડેટા એન્ટ્રી ઓપરેટર: ગણિત વિષય સાથે 12 સાયન્સ માન્ય બોર્ડમાંથી પાસ કરેલું હોવું જોઈએ.
  • લોઅર ડિવિઝનલ ક્લાર્ક અને અન્ય પોસ્ટ: માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ અથવા તેને સમકક્ષ કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ.

SSC ભરતી 2023 માટે જરૂરી ઉંમર મર્યાદા

ઉમેદવાર ની ઉંમર 18 થી 27 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.

SSC ભરતી 2023 અરજી પક્રિયા શું છે ?

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.ssc.nic.in પર જઈને તા. 09 મે 2023 થી 08 જૂન 2023 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

SSC Bharti 2023 જરૂરી અરજી ફી

  • SC/ST/PWD/ESM: કોઈ ફી નહિ
  • અન્ય તમામ કેટેગરી: રૂ. 100/-

SSC Bharti 2023 સિલેકશન પ્રક્રિયા શું છે?

ઉમેદવાર ની પસંદગી કોમ્પ્યુટર આધારિત Tier I અને Tier II પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

SSC Bharti 2023 અગત્યની તારીખો

ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 09/05/2023 થી 08/06/2023
ફી ભરવાની છેલ્લી તારીખ (ઓનલાઈન) 10/06/2023
ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તારીખ 12/06/2023
Tier I ની પરીક્ષા તારીખ ઓગસ્ટ, 2023

SSC Bharti 2023 Links

ઓફિશિયલ જાહેરત અહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ અહીં ક્લિક કરો

GSHEB ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ કેવી રીતે તપાસવું? જાણો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top