GSRTC Apprentice Bharti 2023 : GSRTC ભરતી 2023 : ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ, GSRTC રાજકોટ દ્વારા તાજેતરમાં વિવિધ ટ્રેડ્સ ભરતી 2023 માં એપ્રેન્ટિસ માટે અરજી આમંત્રિત કરવામાં આવી છે, લાયક ઉમેદવારોએ તેમની અરજી 02/06/2023 પહેલા મોકલો
GSRTC Apprentice Bharti | GSRTC એપ્રેન્ટિસ ભરતી 2023
સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ – GSRTC |
પોસ્ટનું નામ | કોપા, મોટર મીકેનીક, ડીઝલ મીકેનીક, ફીટર, વેલ્ડર (ગેસ & ઇલેકટ્રીક), ઓટો.ઇલેકટ્રીકશ્યન, ડીગ્રી મીકેનીકલ એન્જીનીયરીંગ |
છેલ્લી તારીખ | 02/06/2023 |
અરજી મોડ | ઓફલાઈન |
સત્તાવાર વેબ સાઈટ | www.apprenticeshipindia.org.in |
GSRTC Apprentice Bharti પોસ્ટનું નામ
- કોપા, મોટર મીકેનીક, ડીઝલ મીકેનીક, ફીટર, વેલ્ડર (ગેસ & ઇલેકટ્રીક), ઓટો.ઇલેકટ્રીકશ્યન, ડીગ્રી મીકેનીકલ એન્જીનીયરીંગ
GSRTC રાજકોટ એપ્રેન્ટિસ ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?
- દર્શાવેલ ટ્રેડ માટે નિગમના રાજકોટ વિભાગમાં તાલીમ મેળવવા માંગતા ઉમેદવારોએ તા. ૦૮/૦૫/૨૦૨૩થી તા.૩૧/૦૫/૨૦૨૩ ઓફિસ સમય સવારે ૧૧:૦૦ થી ૧૪:૦૦ સુધીમાં એસ.ટી.વિભાગીય નિયામકશ્રીની કચેરી, ગોંડલ રોડ, રાજકોટ ખાતેથી રૂબરૂમાં રૂ.૫/- ની કિંમતનું નિયત અરજીપત્રક મેળવી લેવા જણાવવામાં આવે છે
- ક્રમ નં.૧ માટે શૈક્ષણિક લાયકાત આઈ.ટી.આઈ. પાસ+૧૨ પાસ તેમજ ક્રમ નં.૨ થી ૬ માટે શૈક્ષણિક લાયકાત આઈ.ટી.આઈ. પાસ+૧૦ પાસ તેમજ ક્રમ નં.૭ ડીગ્રી મીકેનીકલ એન્જીનીયરીંગ (વર્ષ-૨૦૨૦ પછી પાસ આઉટ) હોઈ તેવા ઉમેદવારોએ અરજીપત્રક સંપૂણૅ ભરીને જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ સાથે તા.૦૨/૦૬/૨૦૨૩ સુધી ૧૮:૦૦ કલાક સુધીમાં ઉપરોક્ત સરનામે પરત કરવાના રહેશે ત્યારબાદ મળવા પામેલ અરજીપત્રક ધ્યાને લેવામાં આવશે નહીં. તાલીમ દરમ્યાન સ્ટાઈપેન્ડ સરકારશ્રીએ નક્કી કરેલ ધારા-ધોરણ પ્રમાણે ચુકવવામાં આવશે.
GSRTC ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
- છેલ્લી તારીખ- 02/06/2023
GSRTC Apprentice Bharti શૈક્ષણિક લાયકાત શું છે?
- શૈક્ષણિક લાયકાત સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો
ઉંમર મર્યાદા શું છે?
- જેમાં ક્રમ ૧. માટે વયમર્યાદા ૧૮થી ૨૮ વર્ષ અને કમ નં. ૨ થી ૭ માટે ૧૮ થી ૩૦ વર્ષની છે.
મહત્વપૂર્ણ લિંક્સ
સત્તાવાર જાહેરાત : અહીં ડાઉનલોડ કરો
ધોરણ 12 પાસ માટે SSC ભરતી 2023, ક્લાર્કની 1600 જગ્યાઓ ઓનલાઇન અરજી કરો
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – GSRTC Apprentice Bharti 2023
GSRTC એપ્રેન્ટિસ ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?
- GSRTC એપ્રેન્ટિસ ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 02 જૂન 2023 છે.
GSRTC ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે?
- GSRTC ભરતી સત્તાવાર વેબસાઈટ www.apprenticeshipindia.gov.in છે