Rojgar Bharti Melo Recruitment 2023 | અમદાવાદ રોજગાર ભરતી મેળો

Rojgar Bharti Melo Recruitment Employment Office, Job Fair 2023 : The premier ICT Organization of the Government of India under the aegis of the Department of Information Technology, Ministry of Communications & Information Technology.

Rojgar Bharti Melo Recruitment 2023 : શાહીબાગ-અસારવા વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી ખાતે 26મી એપ્રિલે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે. આ રોજગાર મેળામાં આશરે 450થી વધુ જગ્યા માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે,, આ ભરતી મેળામાં ઉમેદવારની કઈ રીતે પસંદગી કરવામાં આવે છે? ભરતી મેળાની લાયકાત શું હોય છે ? તથા ભરતી મેળાનું આયોજન કોના દ્વારા અને કઈ જગ્યાઓ તથા ભરતી મેળાનો સમય કયો હોય છે? તો આજે ભરતી મેળા વિશે વધુ માહિતી નીચે આપેલ છે.

Rojgar Bharti Melo Recruitment 2023 | અમદાવાદ ભરતી મેળો

પોસ્ટનું નામ અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023
સંસ્થા શાહીબાગ-અસારવા વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી
ભરતી મેળો તારીખ 26/04/2023
સ્થાન અમદાવાદ
સત્તાવાર વેબ સાઇટ https://anubandham.gujarat.gov.in

જરૂરી દસ્તાવેજો

  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
  • લાયકાતની માર્કશીટ
  • અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર

અમદાવાદ રોજગાર ભરતી મેળામાં કોણ ભાગ લઇ શકશે ?

ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે.

અમદાવાદ રોજગાર ભરતી મેળામાં અરજી કઈ રીતે કરવી?

આ ભરતી માટે તમારે તે સ્થળે હાજર રહેવાનું રહશે.

ભરતી મેળાનું સ્થળ:- શાહીબાગ-અસારવા વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી

મહત્વપૂર્ણ લિંક : Rojgar Bharti Melo Recruitment

અનુબંધમ ઓફિશ્યિલ વેબસાઈટ https://anubandham.gujarat.gov.in/home
સત્તાવાર સૂચના અહીં ક્લિક કરો
અનુબંધમ લોગીન પેજ અહીં ક્લિક કરો

BMC Recruitment 2023 : ભાવનગર મહાનગરપાલિકા ભરતી અરજી કરો @ojas.gujarat.gov.in

મહત્વપૂર્ણ તારીખો: Rojgar Bharti Melo Recruitment

  • ભરતી મેળો તારીખ: 26/04/2023

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top