BMC Recruitment 2023 : ભાવનગર મહાનગરપાલિકા ભરતી અરજી કરો @ojas.gujarat.gov.in

BMC Recruitment 2023 :ભાવનગર મહાનગરપાલિકા ભરતી અરજી કરો @ojas.gujarat.gov.in : શું તમે સરકારી નોકરી ની તૈયારી કરો છો તમારા માટે સારી ખબર કહી સકાય ભાવનગર મહાનગરપાલિકા ભરતી ની જાહેરાત બહાર પાડવા માં આવી છે . જેમાં અલગ અલગ 19 જેટલી જગ્યા ઓ માટે ભરતી બહાર પાડવા માં આવી છે.

BMC Recruitment 2023 : ભાવનગર મહાનગરપાલિકા ભરતી

ભરતી બોર્ડ ભાવનગર મહાનગરપાલિકા કોર્પોરેશન (BMC)
પોસ્ટ નામ
ટોટલ જગ્યા 19
અરજી ની પ્રક્રિયા ઓનલાઈન
અરજી કરવા માટેનું પ્રોટલ ojas.gujarat.gov.in

પોસ્ટનું નામ :

સુરત મહાનરપાલિકા દ્વારા વિવિધ જગ્યા ઓ પર ભરતી કરવા માં આવી છે.

લાયકાત :

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 : ભરતી માટે ની લાયકાત , વય મર્યાદા , અભ્યાસ ક્રમ વગેરે માહિતી માટે સતાવાર જાહેરત વાચો હાલ પુરતી ટુકી જાહેરાત રજુ કરવા માં આવી છે , ફૂલ જાહેરાત જયારે પણ આવશે ત્યારે આ લેખ ને ઉપડેટ કરવા માં આવશે.

BMC Recruitment 2023 | અરજી કરી રીતે કરવી

જે પણ વ્યક્તિ આ ભરતી માટે ફોર્મ ભરવા માંગતા હોય તે ઓજસ ગુજરાત સતાવાર વેબસાઈટ પર જવાનું રહશે ભાવનગર મહાનગરપાલિકા ભરતી જાહેરાત પસંદ કરવા ની રહશે અને જરૂરી માહિતી દાખલ કરી તમારી અરજી કન્ફોર્મ કરવા ની રહશે.

BMC Recruitment 2023 મહત્વપૂર્ણ લિંક

જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરો અહીં ક્લિક કરો

SBI Recruitment 2023: SBI બેન્કમાં 1031 જગ્યાઓ માટેની ભરતી

મહત્વ ની તારીખ:

આ ભરતી ના ઓનલાઈન ફોર્મ 20/04/2023 14.00 વગ્યા થી ઓજસ ગુજરાત ની વેબસાઈટ શરુ થશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top