Gujarat Police Bharti 2023 ! ગુજરાત પોલીસ વિભાગમાં અલગ અલગ 8000 જગ્યાઓ પર આવી રહી છે ભરતી, જાણો ક્યારે આવશે ભરતી ?

Gujarat Police Bharti 2023 ! શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત પોલીસ વિભાગમાં અલગ અલગ 8000 જગ્યાઓ પર ભરતી આવી રહી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો .

પોલીસ ભરતી 2023 માટે તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અંગેની જાહેરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે.

Gujarat Police Bharti

Gujarat Police Bharti 2023

વિભાગનુ નામ Lok Rakshak Bharti Board (LRB)
પોસ્ટનું નામ પોલીસ કોન્સ્ટેબલ
કુલ જગ્યાઓ 8000+
નોકરીનું સ્થળ ગુજરાત
ફોર્મ ભરવાની તારીખ હજુ જાહેર થયેલ નથી
સત્તાવાર વેબસાઈટ www.police.gujarat.gov.in

પોસ્ટનું નામ:

ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા જણાવ્યા મુજબ ગુજરાત પોલીસ વિભાગમાં વર્ગ-3 ની તમામ જગ્યા જેવી કે ASI, PSI, પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાહી તથા SRPFની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

કુલ ખાલી જગ્યા:

ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા જણાવ્યા મુજબ ગુજરાત પોલીસ વિભાગમાં કુલ 8000 થી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવશે. કઈ પોસ્ટ ઉપર કેટલી જગ્યા માટે ભરતી કરાશે તેની માહિતી આપણને જાહેરાત રિલીઝ થયા બાદ જ ખબર પડશે.

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ હશે. અમુક પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત સ્નાતક રહેશે તો અમુક પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત 12 પાસ રહેશે. લાયકાત સંબંધી તમામ માહિતી નોટિફિકેશન રિલીઝ થયા બાદ જ ખબર પડશે.

પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ માટેની ભરતી

ગૃહ વિભાગ પોલીસ ખાતામાં આ વર્ષે 8 હજાર કર્મચારીઓની ભરતી કરશે. જેમાં બિન હથિયારી PSIની 325 જગ્યાઓ પર ભરતી કરાશે. હથિયારી, બિન હથિયારી કોન્સ્ટેબલની 6324 જગ્યાઓ પર ભરતી કરાશે. જેલ સિપાહી પુરુષની 678 અને મહિલાની 57 જગ્યા પર ભરતી કરાશે.

Gujarat Police Bharti 2023

બિન હથિયારી કોન્સ્ટેબલની 6324
બિન હથિયારી PSIની 325
જેલ સિપાહી પુરુષની 678
જેલ સિપાહી મહિલાની 57

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો
 હોમપેજ પર જવા માટે અહીં ક્લિક કરો

જુઓ ક્યારે આવશે ભરતી

વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ખાતામાં ભરતી મામલે સૌથી મોટી જાહેરાત કરી. Gujarat Police Bharti 2023 તેઓએ જણાવ્યું કે, ગૃહ વિભાગ આ વર્ષે નવી 8 હજાર જગ્યા પર ભરતી કરશે. ઉનાળો પૂર્ણ થયા બાદ પ્રેક્ટિલ પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top