Ayushman bharat Card Download : તમારા મોબાઈલમાં ફક્ત 2 મિનિટમાં ડાઉનલોડ કરો આયુષ્યમાન કાર્ડ

Ayushman bharat Card Download : ભારત સરકાર દ્વારા આરોગ્ય માટે 10 લાખ સુધી ની મફત સારવાર માટે આયુષ્યમાન કાર્ડ યોજના ચાલુ કરી છે. જેની અંતર્ગત ગરીબી રેખા હેઠળ જીવતા તેમજ આયુષમાન ભારત યોજના ને લગતા લોકો માટે ભારત સરકારે આ યોજના ચાલુ કરી છે. ભારત સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજના  શરૂ કરવામાં આવેલી છે. આ યોજના એડ્રેસ સરકાર દ્વારા મફત આરોગ્ય સુવિધાઓ આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે ભારતના નાગરિકો પાસે આયુષ્માન ભારત કાર્ડ હોવું જરૂરી છે.

તમારા મોબાઈલ માં ફક્ત એક મિનિટ માં, આયુષ્માન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે મુખ્યમંત્રી અમૃતમ / મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય આયુષ્માન ભારત યોજનાનું આયુષ્માન કાર્ડ તમે નથી બનાવેલું અથવા બનાવેલું છે પરંતુ એ ખોવાઈ ગયુ છે, તૂટી ગયુ છે કે પછી ઘરે આવ્યું જ નથી તો આ માહિતી તમારા માટે ખુબજ ઉપયોગી છે કારણકે આ આર્ટિકલ માં તમને ઘરે બેઠા ઓનલાઇન તમારા મોબાઈલ દ્વારા ફક્ત 5 મિનિટ માં આયુષ્માન કાર્ડ ડાઉનલોડ (Ayushman bharat Card Download ) કેવી રીતે કરી શકો છો એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવાનો અમે પ્રયત્ન કરીશું,

Ayushman bharat Card Download

Ayushman bharat Card Download :

યોજનાનું નામ પીએમ આયુષ્માન ભારત યોજના
શરુ શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 25 સપ્ટેમ્બર, 2018 ના રોજ
લાભ હોસ્પિટલોમાં ૧૦  લાખ રૂપિયા સુધીની મફત સારવાર
સત્તાવાર વેબસાઈટ https://bis.pmjay.gov.in/BIS/mobileverify
હેલ્પલાઈન 14555

Ayushman bharat Card Download

જેમકે કેન્દ્ર સરકાર ગરીબ વર્ગ માટે આયુષ્માન ભારત યોજનાને ચલાવે છે. જો કે, હવે આ યોજના સાથે રાજ્ય સરકારો પણ જોડાયેલી છે. તેથી હવે આ યોજનાનુ નામ બદલીને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી યોજના કરી દીધુ. યોજના અંતર્ગત યોગ્યતા ધરાવતા લોકોના આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે.Ayushman bharat Card Download : પછી તેના દ્વારા કાર્ડધારક મફતમાં 5 લાખ રૂપિયા સુધીની સારવાર કરાવી શકે છે. એવામાં જો તમે આ યોજના સાથે જોડાયેલા છો તો આવો જાણીએ કે તમે તમારા આયુષ્માન કાર્ડને કેવીરીતેઘરબેઠા ડાઉનલોડ કરી શકો છો.

કઈ હોસ્પિટલમાં લાભ મળશે ?

આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાયેલ દેશની તમામ સરકારી અને હોસ્પિટલમાંથી આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે. Ayushman bharat Card Download : આયુષ્માન ભારત યોજનામાં 8 હજાર હોસ્પિટલોનું જોડાણ પૂર્ણ થઇ ચૂક્યું છે અને 20 હજાર હોસ્પિટલોને જોડવાનું સરકારનું લક્ષ્ય છે. જેથી દેશનાં રાજ્યોમાં કોઇપણ ખુણામાં રહેતો ગરીબ પરિવાર પોતાનાં ઘર નજીક સ્વાસ્થ્ય સેવાઓ પ્રાપ્ત કરી શકશે.Ayushman bharat Card Download : ગુજરાતમાં 1700 થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન ભારત અંતર્ગત સારવાર પૂરી પાડશે.Ayushman bharat Card Download

આયુષ્માન ભારત યોજના નો લાભ લેવા માટે પાત્રતા

  • અરજી કરનાર નાગરિકની 16 વર્ષથી લઈને 59 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
  • અરજી કરનાર વ્યક્તિ અથવા એસટી જાતી ધરાવતો હોવો જોઈએ.
  • અરજી કરનાર વ્યક્તિએ આયુષ્માન કાર્ડ યોજના માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અધિકૃત વેબસાઈટ પર નોંધણી કરાવેલી હોવી.
  • આયુષ્માન કાર્ડ ધરાવવા માટે અરજી કરનાર પરિવારની વાર્ષિક આવે કે 2.5 લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોવી જોઈએ છે.

E Shram Card 2023 Registration, Apply Online, Eshram Payment Status, Download

આ રીતે કરી શકો છો આયુષ્માન કાર્ડ ડાઉનલોડ (Ayushman bharat Card Download )

  • સ્ટેપ 1 : સૌપ્રથમ તમારે આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરવા માટે આ https://bis.pmjay.gov.in/BIS/mobileverify વેબસાઇટ પર જવાનું રહેશે.
  • સ્ટેપ 2 : ઉપર ત્રણ લાઈન પર ક્લિક કરો અને ત્યાં તમને Download Ayushman card નું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • સ્ટેપ 3 : ત્યાર બાદ આધાર સિલેક્ટ કરી ને scheme મા PMJAY સિલેક્ટ કરવાનું રહશે અને તમારું રાજ્ય અને તમારો આધાર આધાર નંબર દાખલ કરવાનો રહેશે.
  • સ્ટેપ 4 : ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હશે તે નંબર પર એક OTP આવશે તે ત્યાં દાખલ કરવાનો રહેશે. અને Verify બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • સ્ટેપ 5 : ત્યાર બાદ નવું પેજ ખુલશે અને ત્યાં તમારું નામ અને આયુષ્માન કાર્ડ ક્યારે બનાવેલું છે એ જોવા મળશે અને DOWNLOAD CARD પર ક્લિક કરીને તમે આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

PAN Aadhaar Linking Status Check 2023 : પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક થયેલું છે કે નહીં, તે અહીંથી ઓનલાઇન ચેક કરો

આયુષ્માન કાર્ડ ડોક્યુમેન્ટ લીસ્ટ (Ayushman Card Document List)

આયુષ્માન કાર્ડ યોજનાનો લાભ લેવા માટે નીચેના જેવા ડોકયુમેન્ટની જરુર રહે છે.

  • લાભાર્થી નું આધાર કાર્ડ
  • રાશન કાર્ડ
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • HHID નંબર (સરકાર દ્વારા ઘરે ટપાલ આવી હોય એમાં લખેલ હોય તમે ઉપર મુજબ ઓનલાઇન ચેક કરી શકો છો)

Important Links for Ayushman bharat Card Download

pmjay.gov.in અહિયાં ક્લિક કરો
આયુષ્માન કાર્ડ ઓનલાઈન અરજી કરો અહિયાં ક્લિક કરો
આયુષ્માન કાર્ડ સ્ટેટસ ચેક અહિયાં ક્લિક કરો

FAQs

  1. Ayushman Bharat કાર્ડ શું લાભ મળવા પાત્ર થશે?

    આયુષ્માન ભારત કાર્ડ હેઠળ સરકાર દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર આપવામાં આવે છે.

  2. આયુષ્માન ભારત કાર્ડ માટે કોણ અરજી કરી શકે છે?

    16 વર્ષથી 59 વર્ષના નાગરિક મિત્રો આ આયુષ્માન ભારત કાર્ડ માટે ઓનલાઇન અરજી કરી શકે છે.

  3. Ayushman Bharat Card માટે ક્યાં અરજી કરવાની રહેશે?

    આયુષ્માન ભારત કાર્ડ માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અધિકૃત વેબસાઈટની મુલાકાત લો. pmjay.gov.in

  4. આયુષ્માન ભારત કાર્ડ નો લાભ લેવા માટે લઘુત્તમ આવક મર્યાદા શું હોવી જોઈએ?

    આયુષ્માન ભારત કાર્ડ યોજના માટે પરિવારની વાર્ષિક આવક એ 2.5 લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોવી જરૂરી છે.

  5. Ayushman Bharat Yojana માટેનું Application Status કેવી રીતે ચેક કરી શકાય છે?

    આ આયુષ્માન ભારત કાર્ડ યોજના નું એપ્લિકેશન સ્ટેટસ ચેક કરવા માટે અધિકૃત વેબસાઈટ ની મુલાકાત લો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top