PAN Aadhaar Linking Status Check 2023 : પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક થયેલું છે કે નહીં, તે અહીંથી ઓનલાઇન ચેક કરો

PAN Aadhaar Linking Status Check 2023 : આધાર-પાન કાર્ડ લીંક: સરકારે ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરવા સહિતની કેટલીક સુવિધાઓનો લાભ લેવા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ લીંક કરવુ ફરજિયાત બનાવ્યું છે. જે માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. જો આ નહીં કર્યું હોય તો તમે ITR પણ નહીં ભરી શકો. ત્યારે આ રીતે તમે ઓનલાઇન ચેક કરી શકો કે તમારા પાન અને આધાર લિંક થયેલા છે કે નહીં. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના આદેશો મુજબ જો પાનને આધાર સાથે જોડવામાં નહીં આવે તો પાન કાર્ડ 31 માર્ચ, 2023 પછી De Active બની જશે.

PAN Aadhaar Linking Status Check 2023

PAN Aadhaar Linking Status Check 2023

રાજ્ય દેશ નાં તમામ રાજ્ય
ઉદ્દેશ પાનકાર્ડ જોડે આધારકાર્ડ લિંક છેકે નહિ?
લિંક નો પ્રકાર ઓનલાઈન
છેલ્લી તારીખ 31 માર્ચ 2023
સતાવાર વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal/

30 જૂન 2022 બાદ લાગે છે 1000 રૂપિયા ફી

આધાર અને પાન લીંક કરવાની છેલ્લી તા. 30-6-2022 હતી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ 30 જૂન, 2022 બાદ પાનને આધાર સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાની લેટ ફી લઇ રહ્યું છે. ઇન્કમ ટેક્ષ વિભાગના જણાવ્યા અનુસાર ‘આવકવેરા કાયદા, 1961′ મુજબ, તમામ પાનકાર્ડ ધારકો, જેઓ આવકવેરા અનુસાર મુક્તિની શ્રેણીમાં આવતા નથી, તેમના માટે પાનને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31.3.2023 છે.’ જો પાનકાર્ડ ને આધાર સાથે લિંક નહીં કરવામાં આવે તો 31 માર્ચ 2023 બાદ પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ શકે છે. PAN Aadhaar Linking Status Check 2023

પાન કાર્ડ ઇનએકટીવ થવાથી પાન સાથે જોડાયેલા ઘણા કામ અટકી પડશે તેથી આધાર પાન લીંક છે કે નહિ તે સ્ટેટસ ચેક કરી જો ન હોય તો વહેલીતકે આ કામ પુરૂ કરવુ જોઇએ.

મહત્વપૂર્ણ લિંક :

PAN Aadhaar Linking Check અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

ઉપયોગી માહિતી માટે અમારા WHATSAPP ગ્રુપ માં જોડાવો
👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/IhdtMUdOiqfDqRB2lCzauL

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top