CRPF Constable Bharti 2023 : 10 પાસ પર CRPF કોન્સ્ટેબલમાં 9212 જગ્યાઓ માટેની ભરતી

CRPF Constable Bharti 2023 :CRPF મા કોન્સ્ટેબલ અને ટ્રેડમેનની 9212 જગ્યાઓ પર ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતી ધોરણ ૧૦ પાસ માટે કુલ 9212 જેટલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી ની તમામ માહિતી આજે પાને આં લેખ માં લઈશું જેવી કે વય મર્યાદા, લાયકાત વગેરે તો આ લેખ ને સંપૂર્ણ વાંચો.

CRPF Constable Bharti 2023

CRPF Constable Bharti 2023

સંસ્થાનું નામ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)
ખાલી જગ્યાની વિગતો 9212
પોસ્ટનું નામ કોન્સ્ટેબલ (ટેકનિકલ અને વેપારી)
CRPF નો પગાર રૂ. 21700- 69100/- (સ્તર-3)
CRPF કોન્સ્ટેબલ નોંધણી તારીખો 27 માર્ચથી 25 એપ્રિલ 2023
CRPF વેબસાઇટ crpf.gov.in

PAN Aadhaar Linking Status Check 2023 : પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક થયેલું છે કે નહીં, તે અહીંથી ઓનલાઇન ચેક કરો

CRPF Constable Bharti 2023 શૈક્ષણિક લાયકાત :

  • આ ભરતી માટે ઓછામાં ઓછામાં લાયકાત મેટ્રિક પાસ રાખવામાં આવી છે એટલે કે ૧૦ મુ પાસ નક્કી કરવામાં આવી છે તથા જેતે ટ્આરેડ માં ITI જરૂરી છે ભરતી ની વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો.

CRPF Constable Bharti 2023 વય મર્યાદા :

  • આ ભરતી માટે વય ની મર્યાદા ૧૮ થી ૨૭ વર્ષ સુધી ની Constable(Driver) ની ખાલી જગ્યા માટે નક્કી કરવામાં આવી છે બીજી પોસ્ટ માટે ૧૮ થી ૨૩ વર્ષ નક્કી કરાયી છે નિયમ અનુસાર ઉમર માં છૂટછાટ ઉમદવારો ને આ ભરતી માં મળી રહેશે.

CRPF Constable Bharti 2023 પસંદગી પ્રક્રિયા

CRPF Constable Recruitment 2023 માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓ શામેલ હશે:

  • ઓનલાઈન પરીક્ષા
  • PST અને PET
  • ટ્રેડ ટેસ્ટ
  • ડીવી
  • તબીબી પરીક્ષા

આ તબક્કામાં તેમના પ્રદર્શનના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

પગાર ધોરણ :

આ ભરતી માટે પગાર 21,700 – 69,100 સુધી નો નક્કી કરવામાં આવ્યો છે. પગાર અને બીજી બધી જ બાબતો નો આખરી નિર્યણ સત્તાવાર વિભાગ નો રહેશે.

અરજી ફી :

  • આ ભરતી મા જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારો માટે રૂ.100 અરજી ફી છે.
  • જ્યારે SC,ST કેટેગરીના પુરૂષ ઉમેદવારો, એક્ષ સર્વીસમેન તથા તમામ કેટેગરીના મહિલા ઉમેદવારોને અરજી ફી મા થી મુક્તિ આપવામા આવી છે

CRPF ભરતી માટે ઓનલાઇન અરજી કેમ કરવી ?

  • આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ CRPF ની ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
  • તેમા Recruitment ઓપ્શન મા જાઓ.
  • તેમા કોંસ્ટેબલ/ટ્રેડમેન ભરતીનો વિકલ્પ શોધી ઓફીસીયલ નોટીફીકેશન ડાઉનલોડ કરો.
  • ત્યારબાદ ઓનલાઇન અરજી કરવા માટે જરુરી સ્ટેપ ફોલો કરો અને તમારુ ફોર્મ ઓનલાઇન ભરો.

મહત્વ ની તારીખો :

અરજી શરુ થવાની તારીખ 27/03/2023
છેલ્લી તારીખ 25/04/2023

મહત્વપૂર્ણ લિન્ક : 

CRPF Constable Recruitment 2023 નોટીફીકેશન અહીં ક્લિક કરો
ઓફીસીયલ વેબસાઇટ અહીં ક્લિક કરો

HC OJAS High Court of Gujarat Recruitment 193 Civil Judge Posts

FAQs

  1. CRPF કોન્સ્ટેબલ ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

    CRPF Constable Recruitment 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 25મી એપ્રિલ 2023 છે.

  2. CRPF Constable Recruitment 2023 માટે વય મર્યાદા કેટલી છે?

    સીઆરપીએફ કોન્સ્ટેબલ ભરતી 2023 માટેની વય મર્યાદા 1 મુજબ 18 થી 23 વર્ષની વચ્ચે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top