IIT Gandhinagar Recruitment 2023: આઈઆઈટી ગાંધીનગરમાં ભરતી

IIT Gandhinagar Recruitment 2023: નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે આઈઆઈટી ગાંધીનગરમાં અલગ અલગ પોસ્ટ પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

IIT Gandhinagar Recruitment 2023

સંસ્થાનું નામ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ગાંધીનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 09 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 09 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અલગ અલગ
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://iitgn.ac.in/

પોસ્ટનું નામ: IIT Gandhinagar Recruitment

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર લિમિટેડ દ્વારા

  • ટેક્નોલોજી/સીનિયર ટીચિંગ આસોસિએટ્સ
  • જુનિયર રિસર્ચ ફેલો
  • જુનિયર તથા સીનિયર પ્રોજેક્ટ અકાઉન્ટન્ટ

કુલ ખાલી જગ્યા:

IIT ગાંધીનગર ની આ ભરતીમાં

  • ટેક્નોલોજી/સીનિયર ટીચિંગ આસોસિએટ્સ: 02
  • જુનિયર રિસર્ચ ફેલો: 02
  • જુનિયર તથા સીનિયર પ્રોજેક્ટ અકાઉન્ટન્ટ: 02

લાયકાત:

મિત્રો, IIT ગાંધીનગર ની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાતો અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

મિત્રો, તમને જણાવી દઈએ કે IIT ગાંધીનગર ની આ ભરતીમાં ઉમેદવાર દ્વારા અરજી કરાયા બાદ લાયક ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને તેઓને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ તેમની ફાઈનલ પસંદગી કરવામાં આવશે.

પગારધોરણ

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર ની આ ભરતીમાં ફાઈનલ પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
ટેક્નોલોજી/સીનિયર ટીચિંગ આસોસિએટ્સ રૂપિયા 50,000 થી 70,000
જુનિયર રિસર્ચ ફેલો રૂપિયા 31,000 તથા 27 ટકા HRA
જુનિયર તથા સીનિયર પ્રોજેક્ટ અકાઉન્ટન્ટ રૂપિયા 25,000 થી 50,000

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે તમે IIT ગાંધીનગર ની સત્તાવાર વેબસાઈટ https://iitgn.ac.in/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે “Project Position” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક: IIT Gandhinagar Recruitment

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

Valsad Jilla Panchayat Recruitment 2023: વલસાડ જિલ્લા પંચાયતમાં અલગ અલગ જગ્યાઓ પર ભરતી

મહત્વની તારીખ: IIT Gandhinagar Recruitment

આ ભરતી ની નોટિફિકેશન ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા 09 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 09 એપ્રિલ 2023
  • ટેક્નોલોજી/સીનિયર ટીચિંગ આસોસિએટ્સ, જુનિયર રિસર્ચ ફેલો અને જુનિયર તથા સીનિયર પ્રોજેક્ટ અકાઉન્ટન્ટની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ક્રમશ: 17 એપ્રિલ 2023, 4 મે 2023, અને 12 મે 2023

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top