GSRTC Bharuch Recruitment 2023 : એપ્રેન્ટિસની જગ્યાઓ માટે GSRTC ભરૂચ દ્વારા ભરતી 2023, જાહેરાત વાંચો અહીથી

GSRTC ભરૂચ એપ્રેન્ટીસ ભરતી 2023 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભરૂચ વિભાગમાં એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર નિયત કરેલ ટ્રેડોમાં જેવા કે એમ.એમ.વી., ડીઝલ મીકે. આઈ.ટી.આઈ.માં પાસ ઉમેદવારો માટે જાહેરાત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચો.

GSRTC Bharuch Recruitment 2023

સંસ્થાનું નામ સરકારી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ – GSRTC
પોસ્ટનું નામ GSRTC એપ્રેન્ટીસ ભરતી 2023
સ્થળ ભરૂચ, ગુજરાત
અરજી પ્રકાર ઓફલાઈન
નોકરીનો પ્રકાર કરાર આધારિત
વિભાગ GSRTC Department
અરજી કરવાની છેલ્લી તારીખ 13/03/2023

પોસ્ટ નામ :

  • એમએમવી
  • ડીઝલ મિકેનિક

શૈક્ષણિક લાયકાત :

  • આ ભરતી માટે ઉમેદવારે ધોરણ ૧૦ પાસ પછી ઉમર જણાવ્યા અનુશાર ITI ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

વય મર્યાદા :

  • જાહેરાત માં ઉલ્લેખ નથી.

GSRTC Bharuch Recruitment 2023 પગાર

  • સરકારી નિયામુસાર સ્ટાઇપેંડ મહીને મળવાપાત્ર છે.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શૈક્ષણિક લાયકાત અને મેરીટ પ્રમાણે થશે (નિયમ મુજબ ફેરફાર થઇ શકે).

GSRTC Bharuch Recruitment 2023 કેવી રીતે અરજી કરવી?

  • લાયક ઉમેદવારોએ apprenticeshipindia.org પર નોંધણી કરાવવી આવશ્યક છે પછી GSRTC ડિવિઝનલ ઓફિસ ભોલાવ, ભરૂચની વહીવટી શાખામાંથી 27/02/2023 થી 10/03/2023 (જાહેર રજાઓ સિવાય) ની વચ્ચે (જાહેર રજાઓ સિવાય) દ્વારા પ્રાપ્ત થયેલ અરજી ફોર્મ મેળવો અને ત્યાં એપ્લિકેશન ભરો.

NHM વડોદરા ભરતી 2023 ! NHM વડોદરા વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી

GSRTC Bharuch Recruitment 2023 અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

  • છેલ્લી તારીખ- 13/03/2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePage Click Here

GSRTC Bharuch Recruitment 2023

FAQs

Q: GSRTC Bharuch Recruitment 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

Ans: અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 13.03.23 છે.

Q: GSRTC ભરૂચ ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા શું છે?

Ans: GSRTC Bharuch Recruitment 2023 માટેની પસંદગી પ્રક્રિયા મેરિટ લિસ્ટ પર આધારિત હશે.

Q: GSRTC ભરૂચમાં એપ્રેન્ટિસની પોસ્ટ માટે પગાર કેટલો છે?

Ans: GSRTC ભરૂચમાં એપ્રેન્ટિસની પોસ્ટ માટેનો પગાર ઉલ્લેખિત નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top