GHB Recruitment 2023 | ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી 2023

ધોરણ 10 પાસ માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી 2023 | GHB Recruitment 2023: શું તમે બેરોજગાર છો અથવા તમે હાલની નોકરીથી ખુશ નથી તો અમે તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરામાં ભરતી આવી ગઈ છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચજો કારણ કે આ એક લેખ તમારી અને તમારા પરિવારની જિંદગી બદલી શકે છે.

GHB Recruitment 2023
GHB Recruitment 2023

GHB Recruitment 2023 | ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ભરતી 2023

સંસ્થાનું નામ ગુજરાત હાઉસિંગ બોર્ડ
પોસ્ટનું નામ ડેટા એન્ટ્રી ઓપરેટર
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
નોકરીનું સ્થળ વડોદરા
નોટિફિકેશનની તારીખ 16 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 16 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 માર્ચ 2023 (અનુમાનિત)
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://gujarathousingboard.gujarat.gov.in/

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ઘ્વારા 16 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 16 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 માર્ચ 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારાડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા:

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ગુજરાત હાઉસિંગ બોર્ડની આ ભરતીમાં કુલ જગ્યા 65 છે.

લાયકાત:

મિત્રો GHB વડોદરાની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 એટલે કે SSC પાસ કરેલું હોવું જોઈએ.

પગારધોરણ

ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 6,000 પગાર ધોરણ મળવાપાત્ર રહેશે.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ મેરીટ અનુસાર કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે.

Government Press Vadodra Recruitment : 12 પાસ અને ITI પાસ પર સરકારી મુદ્રણાલય વડોદરામાં ભરતી, વાંચો જાહેરાત અહીથી

અરજી કઈ રીતે કરવી? GHB Recruitment 2023

  • ઓફલાઈન અરજી કરતા પહેલા ઉમેદવારે નોટિફિકેશન જાહેર થયાના 10 દિવસની અંદર https://www.apprenticeshipindia.gov.in/ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
  • ત્યારબાદ તમારી ઈમેઈલ આઈડી પર એક લિંક મોકલવામાં આવશે તેના ઉપર ક્લિક કરી ફોર્મ ભરવાનું રહેશે.
  • હવે આ ફોર્મની પ્રિન્ટ કાઢી તથા સાથે જરૂરી પુરાવાઓ જોડી કાર્યપાલ ઈજનેરશ્રીની કચેરી, ડોમીનોઝ પીઝાની સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ, સભાનપુરા રોડ, વડોદરા – 390023 ખાતે મોકલવાનું રહેશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top