CCL Recruitment 2023 : 10 પાસ, ITI તથા ડિપ્લોમા માટે 330 જગ્યા પર ભરતી

CCL Recruitment 2023: નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડમાં 10 પાસ, ITI તથા ડિપ્લોમા માટે 330 જગ્યા પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

CCL Recruitment 2023

સંસ્થાનું નામ સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ
નોટિફિકેશનની તારીખ 29 માર્ચ 2023
પોસ્ટનું નામ અલગ અલગ
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 30 માર્ચ 2023
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ભારત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.centralcoalfields.in/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ દ્વારા

  • માઈનિંગ સિરદાર
  • ઈલેક્ટ્રીશિયન
  • ડેપ્યુટી સર્વેયર
  • આસિસ્ટન્ટ ફોરમેન ઇલેક્ટ્રિકલ

કુલ ખાલી જગ્યા:

સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડની આ ભરતીમાં કુલ 330 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

  • માઈનિંગ સિરદાર: 77
  • ઈલેક્ટ્રીશિયન: 126
  • ડેપ્યુટી સર્વેયર: 20
  • આસિસ્ટન્ટ ફોરમેન ઇલેક્ટ્રિકલ: 107

લાયકાત:

આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો. લાયકાત સંબંધિત તમામ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.

પોસ્ટનું નામ લાયકાત
માઈનિંગ સિરદાર 10 પાસ, માઈનિંગ સિરદારનું પ્રમાણપત્ર, વેલિડ ગેસ ટેસ્ટીંગનું પ્રમાણપત્ર, વેલિડ ફર્સ્ટ એડ પ્રમાણપત્ર
ઈલેક્ટ્રીશિયન 10 પાસ તથા ઈલેક્ટ્રીશિયનમાં ITI, એપ્રેન્ટિસનું પ્રમાણપત્ર
ડેપ્યુટી સર્વેયર 10 પાસ તથા વેલિડ માઈન્સ સર્વે પ્રમાણપત્ર
આસિસ્ટન્ટ ફોરમેન ઇલેક્ટ્રિકલ 10 પાસ તથા ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગમાં ડિપ્લોમા, સુપરવાઇઝર પ્રમાણપત્ર

પગારધોરણ

સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને નીચે મુજબનો પગાર ચુકવવામાં આવશે.

પોસ્ટનું નામ પગારધોરણ
માઈનિંગ સિરદાર રૂપિયા 31,852
ઈલેક્ટ્રીશિયન રૂપિયા 31,852
ડેપ્યુટી સર્વેયર રૂપિયા 31,852
આસિસ્ટન્ટ ફોરમેન ઇલેક્ટ્રિકલ રૂપિયા 31,852

પસંદગી પ્રક્રિયા:

સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે આપેલી પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT)
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે તમે સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડની સત્તાવાર વેબસાઈટ https://cdn.digialm.com/ પર જઈ રેજીસ્ટ્રેશન કરો ત્યારબાદ આઈડી પાસવર્ડની મદદથી લોગીન કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

Saraswat Bank Recruitment 2023: સારસ્વત બેંકમાં જુનિયર ઓફિસરની પોસ્ટ પર ભરતી

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ દ્વારા 29 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 30 માર્ચ 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 19 એપ્રિલ 2023

FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી નું નામ શું છે?

આ ભરતી સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 19 એપ્રિલ 2023 છે.

આ ભરતી નુ સ્થળ કયું છે?

આ ભરતી ભારત માટે છે.

આ ભરતી ની સતાવાર વેબસાઇટ કઈ છે?

આ ભરતી ની સતાવાર વેબસાઇટ https://www.centralcoalfields.in/ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top