Ahmedabad Civil Hospital Recruitment 2023 | Ahmedabad Civil Hospital Recruitment : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 1156 જગ્યાઓ પર વર્ષની સૌથી મોટી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
Ahmedabad Civil Hospital Recruitment 2023
સંસ્થાનું નામ | ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
નોકરીનું સ્થળ | અમદાવાદ, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 15 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 15 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 16 મે 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://ikdrc-its.org/ |
પોસ્ટનું નામ: Ahmedabad Civil Hospital Recruitment
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા કઈ કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | કુલ ખાલી જગ્યા |
એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ | 1 |
એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર | 2 |
ઓફિસ સુપેરિટેન્ડેન્ટ | 5 |
સિનિયર ક્લાર્ક | 9 |
જુનિયર ક્લાર્ક | 69 |
પર્સનલ સેક્રેટરી | 1 |
હેડ ક્લાર્ક | 3 |
ચીફ એકાઉન્ટ ઓફિસર | 1 |
એકાઉન્ટન્ટ | 11 |
સ્ટોર ઓફિસર | 1 |
સ્ટોર કીપર | 5 |
નર્સિંગ સુપેરિટેન્ડેન્ટ | 3 |
ડેપ્યુટી નર્સિંગ સુપેરિટેન્ડેન્ટ | 4 |
આસિસ્ટન્ટ નર્સિંગ સુપેરિટેન્ડેન્ટ | 28 |
સિનિયર ફાર્માસીસ્ટ | 3 |
જુનિયર ફાર્માસીસ્ટ | 22 |
સ્ટાફ નર્સ | 650 |
લેબોરેટરી ટેક્નિશિયન | 31 |
લેબોરેટોરી આસિસ્ટન્ટ | 93 |
કિડની ટેક્નિશિયન | 50 |
આસિસ્ટન્ટ H.D ટેક્નિશિયન | 60 |
એક્સ-રે ટેક્નિશિયન | 5 |
આસિસ્ટન્ટ એક્સ-રે ટેક્નિશિયન | 25 |
આસિસ્ટન્ટ E.C.G ટેક્નિશિયન | 4 |
ઓપેરશન થિયેટર આસિસ્ટન્ટ | 32 |
સ્ટેટિસ્ટિશ્યિન | 4 |
ફોટોગ્રાફર | 3 |
આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર | 6 |
હેલ્થ એજ્યુકેટર | 18 |
ડાયિટીશિયન | 5 |
સેનિટરી ઇન્સ્પેક્ટર | 2 |
કુલ | 1156 |
લાયકાત: Ahmedabad Civil Hospital Recruitment
મિત્રો, તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ | રૂપિયા 44,900 થી 1,42,400 સુધી |
એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર | રૂપિયા 44,900 થી 1,42,400 સુધી |
ઓફિસ સુપેરિટેન્ડેન્ટ | રૂપિયા 39,900 થી 1,26,600 સુધી |
સિનિયર ક્લાર્ક | રૂપિયા 25,500 થી 81,100 સુધી |
જુનિયર ક્લાર્ક | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
પર્સનલ સેક્રેટરી | રૂપિયા 35,400 થી 1,12,400 સુધી |
હેડ ક્લાર્ક | રૂપિયા 35,400 થી 1,12,400 સુધી |
ચીફ એકાઉન્ટ ઓફિસર | રૂપિયા 56,100 થી 1,77,500 સુધી |
એકાઉન્ટન્ટ | રૂપિયા 35,400 થી 1,12,400 સુધી |
સ્ટોર ઓફિસર | રૂપિયા 44,900 થી 1,42,400 સુધી |
સ્ટોર કીપર | રૂપિયા 35,400 થી 1,12,400 સુધી |
નર્સિંગ સુપેરિટેન્ડેન્ટ | રૂપિયા 53,100 થી 1,67,800 સુધી |
ડેપ્યુટી નર્સિંગ સુપેરિટેન્ડેન્ટ | રૂપિયા 44,900 થી 1,42,400 સુધી |
આસિસ્ટન્ટ નર્સિંગ સુપેરિટેન્ડેન્ટ | રૂપિયા 39,900 થી 1,26,600 સુધી |
સિનિયર ફાર્માસીસ્ટ | રૂપિયા 35,400 થી 1,12,400 સુધી |
જુનિયર ફાર્માસીસ્ટ | રૂપિયા 29,200 થી 92,300 સુધી |
સ્ટાફ નર્સ | રૂપિયા 35,400 થી 1,12,400 સુધી |
લેબોરેટરી ટેક્નિશિયન | રૂપિયા 29,200 થી 92,300 સુધી |
લેબોરેટોરી આસિસ્ટન્ટ | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
કિડની ટેક્નિશિયન | રૂપિયા 29,200 થી 92,300 સુધી |
આસિસ્ટન્ટ H.D ટેક્નિશિયન | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
એક્સ-રે ટેક્નિશિયન | રૂપિયા 35,400 થી 1,12,400 સુધી |
આસિસ્ટન્ટ એક્સ-રે ટેક્નિશિયન | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
આસિસ્ટન્ટ E.C.G ટેક્નિશિયન | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
ઓપેરશન થિયેટર આસિસ્ટન્ટ | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
સ્ટેટિસ્ટિશ્યિન | રૂપિયા 29,200 થી 92,300 સુધી |
ફોટોગ્રાફર | રૂપિયા 25,500 થી 81,100 સુધી |
આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
હેલ્થ એજ્યુકેટર | રૂપિયા 25,500 થી 81,100 સુધી |
ડાયિટીશિયન | રૂપિયા 35,400 થી 1,12,400 સુધી |
સેનિટરી ઇન્સ્પેક્ટર | રૂપિયા 25,500 થી 81,100 સુધી |
પસંદગી પ્રક્રિયા: Ahmedabad Civil Hospital Recruitment
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે પ્રેક્ટિકલ ટેસ્ટ લીધા બાદ કરવામાં આવશે. કઈ તારીખે પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી. ટેસ્ટ ની તારીખ જાણવા માટે તમારે સંસ્થાની ઓફિશ્યિલ વેબસાઈટ વિજિત કરતા રહેવું.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
અરજી કઈ રીતે કરવી? | Ahmedabad Civil Hospital Recruitment
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની સત્તાવાર વેબસાઈટ https://ikdrc-its.org/ પર જઈ Career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ફી પેમેન્ટ કરી દો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
Panchamrut Dairy Recruitment 2023: પંચામૃત ડેરીમાં ભરતી
BARC Recruitment 2023: ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં બંમ્પર ભરતી
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
મહત્વની તારીખ: Ahmedabad Civil Hospital Recruitment
- ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 15 એપ્રિલ 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 16 મે 2023