PM Kisan Payment Status 2023: પીએમ કિસાન યોજના નો 13મો હપ્તો જમા થયો છે કે નહીં તે ચેક કરો અહીથી @pmkisan.gov.in

PM Kisan Payment Status 2023 : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય (PM કિસાન યોજના) આપવામાં આવે છે. યોજનામાં સહભાગીઓને વાર્ષિક રૂ. 6,000, દર ચાર મહિને ત્રણ સમાન ચુકવણીમાં વિતરિત કરવામાં આવે છે.આજે આપડે આવી જ એક યોજના “PM Kisan Payment Status 2023” એટલે કે ખેડૂતો પીએમ કિસાન યોજના મા તેઓ નો 13 મો હપ્તો કઈ રીતે ચેક કરી શકશે તેની માહિતી મેળવવાના છીએ.

પી.એમ કિસાન જાણો ક્યારે આવશે હપ્તો

આ યોજનાના આધારે દર વર્ષે મોદી સરકાર ખેડૂતોને 6000 રૂપિયા 2000 રૂપિયાના 3 ભાગમાં તેમના ખાતામાં આપે છે. પહેલો હપ્તો 31 જુલાઈ, બીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર અને ત્રીજો બપ્તો 31 માર્ચની વચ્ચે આવે છે. પીએમ કિસાન સમ્માન નિધિની સ્કીમ મોદી સરકારે 24 ફેબ્રુઆરી 2019થી શરૂ કરી અને તે 1 ડિસેમ્બર 2018થી લાગૂ કરાઈ હતી.

PM Kisan Payment Status 2023

PM Kisan Yojana Latest Updates

PM Kisan Yojana Latest Updates : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kissan Yojana) દ્વારા કરોડો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. દર ચાર મહિને ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 11 હપ્તા ટ્રાન્સફર થઇ ચુક્યા છે, જ્યારે 12મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. હવે આ હપ્તાને લઈને મોટા અપડેટ સામે આવી રહ્યા છે.

યોજના નું નામ પીએમ કિસાન યોજના નો 13 મો હપ્તો અહીંયા થી ચેક કરો
હપ્તો પીએમ કિસાન 13 મો હપ્તો
સહાય ખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
રાજ્ય દેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશ ખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની આર્થિક મદદ થી તેઓ ને ટેકો મળી રહે
લાભાર્થી દેશ નાં ખેડૂતો
સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in

Tabela Loan Yojana Gujarat

PM Kisan Payment Status 2023 – PM Kisan નો 13મોં હપ્તો

આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં જ હિમાચલ પ્રદેશના શિમલા મુકામેથી જાહેરાત કરી હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત 12 માં હપ્તાની ચુકવણી ચાલુ કરી દેવી. જેમાં હાલમાં ખેડૂત લાભાર્થીઓને લગભગ દસ કરોડ કરતાં પણ વધારે છે જેઓને સીધો ફાયદો થવાનો છે.એટલે કે હવે થી ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત 12 મો હપ્તા નાં રૂપિયા 2,000/- જમા કરવામાં આવ્યા છે.

PM Kisan 13th Installment Date 2023

PM Kisan 13th Installment Date 2023: પીએમ કિસાન યોજનાના લાભાર્થી આ રીતે બનાવી શકે છે તેમનું કિસાન ક્રેડિટ કાર્ડ જો તમારી અરજી કોઇ ડોક્યુમેન્ટ ( આધાર, મોબાઈલ નંબર કે બેંક ખાતા ) ના કારણે રોકાઈ છે. તો તમે તે ડોક્યુમેન્ટ ઓનલાઈન પણ અપલોડ કરી શકો છો. PM Kisan Payment Status 2023 જો તમે ખેડુત છો અને આ યોજનાનો લાભ લેવા ઇચ્છો છો તો તમે આ વેબસાઈટની મદદ લઈને તમારૂ નામ ખુદ પણ જોડી શકો છો.

ફાર્મર કોર્નર ટેબમાં અપાઈ છે જાણકારી કેટલીયે સુવિધાઓ ખેડુતો માટે pmkisan.gov.in પર મુકાઈ છે. જેના માટે ખેડુતોએ લોગઇન કરવું પડશે. તેમાં દીધેલા ફાર્મર કોર્નર વાળા ટેબમાં ક્લિક કરવું પડશે. આ ટેબમાં ખેડુતો ખુદ પોતાને પીએમ કિસાન યોજનામાં નોંધણી કરાવી શકે તેવો વિકલ્પ અપાયો છે. PM Kisan Payment Status 2023  અગર જો તમે પહેલાથી જ અરજી આપી રાખી છે અને તમારૂ આધાર કાર્ડ બરાબર રીતે અપલોડ નથી થયું, અથવા તો કોઇ કારણોસર આધાર નંબર ખોટો રજીસ્ટર્ડ થયો છે તો તેની જાણકારી પણ અહીં મળી જશે.

PM Kisan e-KYC ! ફક્ત 2 મિનિટમાં e-kyc કરીને મેળવો PM Kisan યોજનાનો 2000 નો હપ્તો |

PM Kisan Payment Status 2023 કેવી રીતે તપાસવી

નીચે આપેલ માહિતી ના માધ્યમ થી તમે ૧૩ હપ્તા ની ચકાસણી કરી શકો છો નીચે આપેલા સ્ટેપ ને સ્ટેપ by સ્ટેપ ફોલ્લો કરો

  • સાવ પ્ર્રથમ પીએમ કિસાન ની સતાવાર વેબ્સિતે પર જાવ https://pmkisan.gov.in/
  • ત્યાર બાદ પીએમ કિસાન ની વેબસાઈટ માં “ Farmer Corner” પર જવાનું રહેશે.
  • તેની નીચે  “ Beneficiary Status” મેનુ મા જવાનું રહેશે
  • નવું પેજ ખુલ્યા બાદ તમારે ત્યાં તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે, ત્યાર બાદ તમારે OTP વેરિફાઈ કરવાનો રહેશે.
  • તમે OTP વેરિફાય કરશો, તમારી PM કિસાન યોજનાની પેમેન્ટ સ્ટેટસ તમારી સામે ખુલશે, હવે તમે સરળતાથી જાણી શકશો કે તમારી પેમેન્ટની સ્થિતિ શું છે.
પીએમ કિસાન 13મો હપ્તો ચેક કરો | PM Kisan Payment Status 2023 અહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પીએમ કિસાન 13મા હપ્તાની જમા કર્યા ની તારીખ શું છે?

  • પીએમ કિસાન 13 મા હપ્તાની તારીખ હજી સત્તાવાર જાહેરાત નથી થઈ

પીએમ કિસાન 13મા હપ્તાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

  • ઓફિસિયલ વેબસાઈટ: pmkisan.gov.in 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top