GSHEB ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ કેવી રીતે તપાસવું? જાણો

ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ કેવી રીતે તપાસવું ? જાણો | GSHEB Std 12th Aarts And Commerce Result 2023 : ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ: માર્ચ મહિનામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની સામાન્ય પ્રવાહની પરિક્ષાઓ પુરી થઇ અને હવે વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં રીઝલ્ટ ક્યારે આવશે તેવી ચર્ચા ચાલી રહી છે. અને પેપર ચકાશાની કાર્ય ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. ત્યારે ત્યારે એવી આશા સેવાઈ રહી છે કે ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ જલ્દી આવી શકે છે. આ આર્ટિકલ માં આપણે જોઈશું કે GSHEB Std 12th Aarts And Commerce Result 2023 ક્યારે આવશે.

ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ તપાસો

માહિતી નો વિષય GSEB Std 12th Aarts And Commerce Result 2023
બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરિણામનું નામ ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ
પરિણામની તારીખ મેં ના છેલ્લા વીકમાં
વેબસાઈટ gseb.org

GSEB Std 12th Aarts And Commerce Result 2023|ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ ક્યારે આવશે?

ધોરણ 12નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે મેં નાં લાસ્ટ વિકમાં GSEB Std 12th Aarts And Commerce Result 2023 નું પરિણામ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં આવી શકે છે. વિવિધ સમાચાર અને મળતી માહિતી મુજબ ધોરણ12નું રિઝલ્ટ may માં લાસ્ટ વીક માં આવી શકે છે.

SMS દ્વારા ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું પરિણામ 2023 કેવી રીતે જોવું?

  • ફોન પર SMS એપ્લિકેશન ખોલો.
  • નીચેના ફોર્મેટમાં સંદેશ બનાવો: GJ12SSeat_Number
  • હવે આ SMS 58888111 પર મોકલો.
  • GSEB HSC પરિણામ 2023 ગુજરાત એ જ નંબર પર SMS તરીકે મોકલવામાં આવશે.
GSEB બોર્ડની વેબસાઈટ અહીં ક્લિક કરો

PM-WANI Yojana: PM વાણી યોજના 2023, મેળવો ફ્રી વાઇ-ફાઇ ઘરે બેઠાં – સરકાર રૂ. 50,000/- સુધીની નાણાકીય સહાય

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top