ગુજરાત GVK EMRI ભરતી 2023: EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી

ગુજરાત GVK EMRI ભરતી 2023:ઇમર્જન્સી મેનેજમેન્ટ અને રિચર્સ ઇન્સ્ટીટયુટ ગ્રીન હેલ્થ સર્વિસીસ કે જે ગુજરાત સરકારની નોડલ એજન્સી રૂપે પી.પી.પી. (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડલ હેઠળ, આરોગ્ય સજીવની અને ધન્વતરી રથ જેવી સેવામાં પૂર્ણ કાર્યરત છે, હાલમાં ધન્વન્તરી આરોગ્ય રથ માટે પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર, મેડિકલ ઓફિસર, પેરામેડિક, લેબ ટેકનિશિયન જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઈન્ટરવ્યુના દિવસે હાજર રહેવું.

ગુજરાત GVK EMRI ભરતી 2023
ગુજરાત GVK EMRI ભરતી 2023 

ગુજરાત GVK EMRI ભરતી 2023

ગુજરાત GVK EMRI દ્વારા વિવિધ જિલ્લામાં સંજીવની અને ધનવન્તરી રથમાં પ્રોજેકટ કો ઓર્ડિનેટર, મેડિકલ ઓફિસર, પેરા મેડિક અને લેબ ટેક્નિશિયન ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ જગ્યાઓ ભરવા માટે વિવિધ જિલ્લામાં ઇન્ટરવ્યૂ નું આયોજન તારીખ 25 જાન્યુઆરી 2022 ના રોજ કરવામાં આવ્યું છે.

સંસ્થા નું નામ GVK EMRI
પોસ્ટનું નામ પ્રોજેકટ કો ઓર્ડિનેટર, મેડિકલ ઓફિસર, પેરા મેડિક અને લેબ ટેક્નિશિયન
કુલ જગ્યાઓ
પસંદગી પક્રિયા ઇન્ટરવ્યૂ દ્વારા
ઇન્ટરવ્યૂ તારીખ 25 જાન્યુઆરી 2023
નોકરી સ્થળ ગુજરાત ના વિવિધ જિલ્લા

EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી શૈક્ષણિક લાયકાત

પ્રોજેકટ કો ઓર્ડિનેટર સાયન્સ ગ્રેજ્યુએટ અને માસ્ટર ડીગ્રી
મેડિકલ ઓફિસર BHMS/BAMS
પેરા મેડિક GNM/ANM/HAT
લેબ ટેક્નિશિયન MLT/DLMT

ઇન્ટરવ્યૂ સ્થળ અને સમય

અમદાવાદ ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસ
108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા – કઠવાડા રોડ,
વડોદરા 108 ઓફિસ, કલેકટર ઓફિસ કમ્પાઉન્ડ,
ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, લાલ કોથી ચાર રસ્તા, વડોદરા
સુરત 108 ઓફિસ, જૂની સિવિલ હોસ્પિટલ,
ગાંધીગાર્ડન, ચોક બજાર, સુરત
રાજકોટ 108 ઓફિસ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન,
એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક, રાજકોટ
વલસાડ 108 ઓફિસ, બ્લોક નંબર – 2, ટ્રોમાં સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર,
જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ), વલસાડ
જુનાગઢ 108 ઓફિસ, જુનાગઢ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ,
ગીતા લોજની સામે, જુનાગઢ
પંચમહાલ 108 ઓફિસ, કલેકટર કચેરી, સેવા સદન – 1, ગોધરા, પંચમહાલ
મહેસાણા 108 ઓફિસ, રામોસણ બ્રીજ, રામોસણ ચોકડી, મહેસાણા

ઇન્ટરવ્યૂ સમય: તારીખ 25 જાન્યુઆરી 2022

સમય:- સવારે ૧૦ વાગ્યા થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી

ગુજરાત GVK EMRI ભરતી 2023

પસંદગી પક્રિયા

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ની પસંદગી રૂબરૂ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટે અહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top