કુંવરબાઈનુ મામેરું યોજના ઓનલાઇન ફોર્મ ભરો અહીથી | Kuvarbai Nu Mameru Yojana 2023

કુંવરબાઈનુ મામેરું યોજના : ગુજરાતમાં ઇ સમાજ કલ્યાણ પોર્ટલ [esamajkalyan.gujarat.gov.in] દ્વારા કુંવરબાઈ નું મામેરું યોજના પ્રદાન કરે છે. Kuvarbai Mameru Yojana સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નમાં 10,000 રૂપિયા નો લાભ આપે છે. કુવારબાઈનું મામેરુ યોજનાનો લાભ લેવા માટે e Samaj kalyan પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહે છે. દુલ્હનને રૂ.10000 ની સીઘી બેંક ખાતામાં સહાય આપવામાં આવે છે.

કુંવરબાઈનુ મામેરું યોજના

કુંવરબાઈનું મામેરું યોજના માં અનુસૂચિત જાતિની કન્યાઓ,અતિ પછાત જાતિની કન્યાઓસામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની કન્યાઓ, લઘુમતી પછાત વર્ગની કન્યાઓ અને આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો ની દીકરીઓ ને સીધો લાભ મળે છે જેમાં તેઓ ને સીધા DBT દ્વારા તેમનાં બેંક ના ખાતાં માં 12,000 રૂપિયા જમાં થઈ જાય છે.

યોજનાનું નામ Gujarat Kuvarbai nu Mameru Yojana
ભાષા ગુજરાતી અને English
ઉદ્દેશ રાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને
લગ્ન બાદ નાણાંકીય આપવામાં આવે છે.
લાભાર્થી ગુજરાત દીકરીઓને
સહાયની રકમ-1 તારીખ-01/04/2021 પહેલાં લગ્ન
કરેલા હોય તો તેવી કન્યાઓને 10,000 રૂપિયા સહાય
સહાયની રકમ-2 ગુજરાતની કન્યાઓએ તારીખ-01/04/2021 પછી
લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયા સહાય
માન્ય વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in

કુંવરબાઈનુ મામેરું યોજના શું છે ?

ગુજરાત રચના ઘણાં પરિવારો આર્થિક રીતે નબળા છે. તે પરિવારોની દીકરીઓના લગ્ન થાય તો તેઓને સરકાર તરફથી આર્થિક મદદ મળી રહે તે દીકરીઓનું કલ્યાણ થાય અને તેઓને આર્થિક મદદના ઉદ્દેશથી આ કુંવરબાઈનું મામેરું યોજના અમલમાં આવેલ છે. આ યોજનામાં લાભાર્થી દીકરીઓને સીધા તેમના બેંક ના ખાતામાં 12,000 રૂપિયા DBT દ્વારા આપવામા આવે છે.

કુંવરબાઈનું મામેરું યોજનાના નિયમો

કુંવરબાઇ નું મામેરું યોજના માટે ગુજરાત સરકારશ્રી દ્વારા પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

 1. ગુજરાત રાજ્યના મૂળ વતની હોય અને આર્થિક રીતે નબળા પરિવારોને મળવાપાત્ર છે.
 2. પરિવારમાં 2 (બે) પુખ્તવયની કન્યાના લગ્ન માટે kuverbai nu mameru yoajna નો લાભ મળશે.
 3. લાભાર્થીના પુન:લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ સહાય મળશે નહી.
 4. લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.
 5. લગ્નના 2 વર્ષની સમયમર્યાદામાં kuvarbai nu mameru form online apply કરવાનું રહેશે.
 6. સાત ફેરા સમૂહલગ્ન આયોજિત કાર્યક્ર્મમાં કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય.
 7. સમાજના તથા અન્ય સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને “સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજના”ની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.

વ્હાલી દીકરી યોજના ફોર્મ વિષેની સંપૂર્ણ માહિતી જાણો અહીથી, Vahli Dikri Yojana 2023

કુંવરબાઈનુ મામેરું યોજના આવક મર્યાદા

સામાજિક ન્યાત અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000/– અને શહેરી વિસ્તારમાં 1,50,000/- નક્કી થયેલ છે.

કુંવરબાઈનુ મામેરું યોજનાનો હેતુ

ગુજરાત સરકારને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ ગુજરાતની દીકરીઓ અને તેમના લગ્ન દરમ્યાન બાર હજાર રૂપિયા સુધીની આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.
જો ગુજરાતમાં રહેલી દીકરીઓને લગ્નને તારીખ: 01/04/2021 પહેલા થયા હોય તો તે દીકરીઓને 10,000/- રૂપિયા મળવાપાત્ર થશે અને આ તારીખ પછી લગ્ન થયા હોય તે દીકરીઓ અને ગુજરાત સરકાર દ્વારા 12,000/- રૂપિયા આર્થિક રીતે સહાય મળવાપાત્ર થશે.

Also Read : ફ્રી સિલાઈ મશીન યોજના | Gujarat Free Sewing Machine Yojana 2023

કુંવરબાઈનું મામેરું યોજના માટે જરૂરી દસ્તાવેજ

 1. કન્યાનું આધાર કાર્ડ
 2. કન્યાનું ચૂંટણીકાર્ડ
 3. કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
 4. કન્યા નો જાતિનો દાખલો
 5. યુવક નો જાતિનો દાખલો (જો હોય તો)
 6. રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
 7. કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
 8. કન્યાની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
 9. યુવકની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
 10. લગ્ન નોંધણી પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ)
 11. બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
 12. કન્યાના પિતા/વાલીનું એકરારનામું
 13. કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક
 14. જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

મહત્વપૂર્ણ લિંક :

Official Website Click Here
તમારી અરજીનું સ્ટેટ્સ જાણો Click Here
New User? Please Register Here! Apply Here
New NGO Registration Apply Here
Home Page Click Here

કુંવરબાઈનુ મામેરું યોજના

FAQ’s of Gujarat  Kuvarbai Nu Mameru Yojana

કુંવરબાઈ મામેરા યોજનાનો લાભ કોણે મળવાપાત્ર થાય છે?

 • આ યોજનાનો લાભ ગુજરાતની કન્યાને લગ્ન બાદ સહાય તરીકે મળે છે.

કુંવરબાઈનુ મામેરું યોજના નો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા જોઈએ?

 • કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 120,000/- અને શહેરી વિસ્તારમાં 1,50,000/- નક્કી થયેલ છે. કન્યાના પિતાની આ મુજબ આવક મર્યાદા હોય તો આ યોજનાનો લાભ મળે.

કુંવરબાઈનુ મામેરું યોજનામાં કેટલા રૂપિયા સહાય મળે?

 • કન્યાઓ તા-01/04/2021 પહેલાં દંપતીએ લગ્ન કરેલ હોય તો કન્યા લાભાર્થીને 10,000 રૂપિયા સહાય મળે અને જો કન્યા નાણાંકીય વર્ષ-2021-22 ના તારીખ-01/04/2021 પછી લગ્ન કરેલા હોય તો નવા નિયમ મુજબ 12,000 રૂપિયા સહાય કન્યાના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવે છે.

આ યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે?

 • કુંવરબાઈનુ મામેરું યોજના Online Apply કરવાનું રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે કન્યાઓ e samaj kalyan ની અધિકૃત વેબસાઈટનો ઉપયોગ કરવાનો રહેશે.

ઇ સમાજ કલ્યાણ પોર્ટલ કઈ-કઈ જ્ઞાતિના લોકો આ યોજનાની ઓનલાઈન અરજી કરી શકે?

 • e samaj kalyan portal પરથી SC, OBC, EWS વગેરે જ્ઞાતિના લોકો આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top