SMC Recruitment 2023 : તાજેતર માં સુરત નગર પાલિકા માં નવી ભરતી ની જાહેરાત રજુ કરવા માં આવી છે હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટરો તથા અર્બન હેલ્થ સેન્ટર અને મેટરનીટી હોમ માટે માનદ ડોકટરોની ક્રમ નં. ૧ થી ૧૯ વિગતે સ્નાતકની પદવીવાળી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવા માં આવી છે.
SMC Recruitment 2023
ભરતી બોર્ડ | સુરત મહાનગર પાલિકા |
જાહેરાત સૂચના નં. | PRO / 01/2023-24 |
પોસ્ટ | ડોકટરો |
ખાલી જગ્યાઓ | 221 |
જોબ સ્થાન | સુરત |
જોબનો પ્રકાર | SMC નોકરીઓ |
એપ્લિકેશન મોડ | ઑફલાઇન |
પોસ્ટનું નામ: SMC Recruitment
- માનદ ડોકટરો
કુલ જગ્યાઓ: SMC Recruitment
- 221
શૈક્ષણિક લાયકાત:
- જાહેરાત વાંચો
પગારધોરણ
- રૂ. 29200-92300/-
અરજી કઈ રીતે કરવી?
- નિયત લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસે તા.૧૫ ૦૪ ૨૦૨૩ સુધીમાં ઓફીસ સમય દરમ્યાન રૂમ નં.૭૫, ઓફીસ સુપ્રિન્ટેન્ડન્ટશ્રી (મધ્યસ્થ કચેરી)ની ઓફિસ, પહેલો માળ, સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવે છે. (અરજીનો નમૂનો સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપરથી મળી શકશે.
નોંધઃ ઉમેદવારે અરજી સાથે નીચે મુજબના પુરાવાઓની પ્રમાણિત નકલ સામેલ કરવાની રહેશે.
- ઉંમરના પુરાવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર.
- શૈક્ષણિક લાયકાત માટે માર્કશીટ તથા પ્રમાણપત્ર, ડીગ્રી સર્ટીફીકેટ
- અનુભવનું પ્રમાણપત્ર,
- રહેઠાણનો પુરાવો (૫) કોન્ટેક્ટ નંબર (મોબાઈલ ફોન નંબર)
- EPIC કાર્ડ, આધાર કાર્ડ તથા પાનકાર્ડ
- ઉક્ત જગ્યાઓ પૈકી જે જગ્યાઓમાં રજીસ્ટ્રેશન સર્ટીફીકેટની જરૂરીયાત હોય, તો તેની ગુજરાત કાઉન્સિલની રજીસ્ટ્રેશન સર્ટીફીકેટની નકલ ફરજિયાતપણે લાવવાની રહેશે.
GSCPS Recruitment 2023: ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં પરીક્ષા વગર સીધી ભરતી
અરજી કરવા માટે જરૂરી લિંક: SMC Recruitment
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
સત્તાવાર જાહેરાત | ડાઉનલોડ કરો |
સત્તાવાર વેબસાઇટ | અહીં તપાસો |