Indian Navy Recruitment 2023: નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ઈન્ડિયન નેવીમાં 242 જગ્યા પર સરકારી નોકરી મેળવવાની સોનેરી તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
Indian Navy Recruitment 2023
સંસ્થાનું નામ | ઈન્ડિયન નેવી |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 23 એપ્રિલ 2023 |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 29 એપ્રિલ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 14 મે 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.joinindiannavy.gov.in/ |
પોસ્ટનું નામ:
- જનરલ સર્વિસ
- એર ટ્રાફિક કંટ્રોલર
- નવલ એર ઓપરેશન્સ ઓફિસર
- પાયલોટ, લોજિસ્ટિક
- નવલ અર્મામેન્ટ ઇન્સ્પેક્ટરેટ કેડર
- એજ્યુકેશન
- એન્જીનીયરિંગ બ્રાન્ચ
- ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ
કુલ ખાલી જગ્યા:
ભારતીય નૌકાદળની આ ભરતીમાં કઈ પોસ્ટ માટે કુલ કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
જનરલ સર્વિસ બ્રાન્ચ | 50 |
એર ટ્રાફિક કંટ્રોલર | 10 |
નવલ એર ઓપરેશન્સ ઓફિસર | 20 |
પાયલોટ | 25 |
લોજિસ્ટિક | 30 |
નવલ અર્મામેન્ટ ઇન્સ્પેક્ટરેટ કેડર | 15 |
એજ્યુકેશન | 12 |
એન્જીનીયરિંગ બ્રાન્ચ | 20 |
ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ | 60 |
કુલ ખાલી જગ્યા | 242 |
પગારધોરણ: Indian Navy Recruitment
ઈન્ડિયન નેવીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં શકો છો. મિત્રો, તમને જણાવી દઈએ કે ઈન્ડિયન નેવીની આ ભરતીમાં સિલેક્ટ થયા બાદ તમને પગારની સાથે ઘણાબધા ભઠ્ઠાઓનો પણ લાભ મળશે.
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
જનરલ સર્વિસ બ્રાન્ચ | રૂપિયા 56,100 |
એર ટ્રાફિક કંટ્રોલર | રૂપિયા 56,100 |
નવલ એર ઓપરેશન્સ ઓફિસર | રૂપિયા 56,100 |
પાયલોટ | રૂપિયા 56,100 |
લોજિસ્ટિક | રૂપિયા 56,100 |
નવલ અર્મામેન્ટ ઇન્સ્પેક્ટરેટ કેડર | રૂપિયા 56,100 |
એજ્યુકેશન | રૂપિયા 56,100 |
એન્જીનીયરિંગ બ્રાન્ચ | રૂપિયા 56,100 |
ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ | રૂપિયા 56,100 |
લાયકાત: Indian Navy Recruitment
ઈન્ડિયન નેવીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા: Indian Navy Recruitment
ભારતીય નૌકાદળ ની ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારોને તેમની ડિગ્રીના ગુણના આધારે મેરીટ બનાવવામાં આવશે. મેરીટમાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇમેઇલ દ્વારા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા ત્યારબાદ મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. મિત્રો પસંદગી સંબંધિત તમામ માહિતી માટે એક વખત જાહેરાત અવશ્ય ચકાશી લેવી.
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે ભારતીય નેવીની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://www.joinindiannavy.gov.in/ પર જઈ રજીસ્ટ્રેશન કરો લો અંતે ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
NHB Recruitment 2023: નેશનલ હાઉસિંગ બેંકમાં પરીક્ષા વગર નોકરી
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
મહત્વની તારીખ: Indian Navy Recruitment
આ ભરતીની નોટિફિકેશન ઈન્ડિયન નેવી દ્વારા 23 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.