GTU Recruitment 2023: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં એપ્રેન્ટિસ જગ્યાઓ પર ભરતી

GTU Recruitment 2023: નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ITI થી લઈ અનુસ્નાતક સુધીની એપ્રેન્ટિસ જગ્યાઓ પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચો તેમજ જેમને નોકરીની ખુબ જરૂરિયાત છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરજો.

GTU Recruitment 2023

સંસ્થાનું નામ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી
પોસ્ટનું નામ અલગ અલગ
નોકરીનું સ્થળ અમદાવાદ, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 12 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 12 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.gtu.ac.in/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા

  • કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ
  • એક્ષેકયુટીવ (ફાઇનાન્સ)
  • એચઆર એક્ષેકયુટીવની એપ્રેન્ટિસ

કુલ ખાલી જગ્યા:

  • કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ: 10 એક્ષેકયુટીવ (ફાઇનાન્સ): 05
  • એચઆર એક્ષેકયુટીવ: 05

લાયકાત:

મિત્રો, GTU ની આ ભરતીમાં તમામ વિષય માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ: GTU Recruitment

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની આ એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ 1961 અનુસાર કેટલો સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ સ્ટાઈપેન્ડની રકમ
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ રૂપિયા 6,000 થી 7,700
એક્ષેકયુટીવ (ફાઇનાન્સ) રૂપિયા 9,000 થી 9,100
એચ.આર એક્ષેકયુટીવ રૂપિયા 9,000 થી 9,100

પસંદગી પ્રક્રિયા: GTU Recruitment

ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ તેમના જેતે કોર્સમાં મેળવેલા ગુણને આધારે કરવામાં આવશે. યુનિવર્સિટી ઈચ્છે તો સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયા દ્વારા પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે. ઉમેદવારની પસંદગી 12 માસના સમયગાળા માટે કરવામાં આવશે ત્યારબાદ ઉમેદવારને છૂટા કરી દેવામાં આવશે. જે વ્યક્તિઓએ ભૂતકાળમાં એપ્રેન્ટિસ પૂર્ણકરેલ છે તેઓ આ ભરતીમાં અરજી કરી શકશે નહિ.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે એપ્રેન્ટિસ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઈટ https://www.apprenticeshipindia.gov.in/ પર રજીસ્ટ્રેશન કરી લો.
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ પ્રિન્ટ કાઢી લો.
  • આ ભરતીમાં રૂબરૂ જઈ અરજી કરવાની રહેશે તો એપ્રેન્ટિસ રેજીસ્ટ્રેશન ની પ્રિન્ટ, બધી જ માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી, આધારકાર્ડ, જાતિનો દાખલો, પાનકાર્ડ, બેન્ક પાસબુકની ઝેરોક્ષ, ચૂંટણી કાર્ડ જેવા જરૂરી પુરાવાઓ સાથે એસ્ટાબ્લિશમેન્ટ વિભાગ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી પાસે, વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કોલેજ, વિસત ત્રણ રસ્તા, વિસત-ગાંધીનગર હાઇવે, ચાંદખેડા, અમદાવાદ – 382 424- ગુજરાત ખાતે અરજી કરવાની રહેશે.

Rojgar Bharti Melo Recruitment 2023 | અમદાવાદ રોજગાર ભરતી મેળો

BMC Recruitment 2023 : ભાવનગર મહાનગરપાલિકા ભરતી અરજી કરો @ojas.gujarat.gov.in

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

મહત્વની તારીખ: GTU Recruitment

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા 12 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 12 એપ્રિલ 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 26 એપ્રિલ 2023

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top