Government Press Vadodra Recruitment : 12 પાસ અને ITI પાસ પર સરકારી મુદ્રણાલય વડોદરામાં ભરતી, વાંચો જાહેરાત અહીથી

Government Press Vadodra Recruitment 2023: સરકારી મુદ્રણાલય વડોદરા ભરતી 2023,, એપ્રેન્ટીસશીપ અધિનિયમ 1961 હેઠળ અત્રેના મુદ્રણાલયમાં એપ્રેન્ટીસોની ખાલી પડેલ ઓફસેટ મશીન માઈન્ડર, બુક બાઈન્ડર અને અન્ય દર્શાવેલ ટ્રેડમાં (Government Press Vadodra Recruitment) એપ્રેન્ટીસશીપ માટે ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

Government Press Vadodra Recruitment

Government Press Vadodra Recruitment 2023

પોસ્ટ ટાઈટલ સરકારી મુદ્રણાલય વડોદરા ભરતી 2023
પોસ્ટ નામ ઓફસેટ મશીન માઈન્ડર, બુક બાઈન્ડર અને અન્ય
કુલ જગ્યા 31
નોકરી સ્થળ વડોદરા-ગુજરાત
અરજી છેલ્લી તારીખ 20-03-2023
અરજી પ્રકાર ઓફલાઈન

સરકારી મુદ્રણાલય વડોદરામાં ભરતી

  • સરકારી મુદ્રણાલય વડોદરામાં ભરતી 2023 દ્વારા 31 એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે.

12 પાસ અને ITI પાસ માટે

  • જે મિત્રો સરકારી પ્રિન્ટીંગ પ્રેસ એપ્રેન્ટીસ ભરતી 2023 ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ સારો મોકો છે. એપ્રેન્ટીસ ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા ભરતી 2023

ટ્રેડ તાલીમની મુદ્દત કુલ જગ્યા
બુક બાઈન્ડર 24 માસ 18
ઓફસેટ મશીન માઈન્ડર 36 માસ 03
ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર 12 માસ 02
ઓફીસ ઓપરેશન એક્ઝીક્યુટીવ (બેંક ઓફિસ) 12 માસ 08

વય મર્યાદા

  • દરેક ટ્રેડ માટે વય મર્યાદા તારીખ 20-03-2023ના રોજ 14 વર્ષથી ઓછી હોવી જોઈએ નહી.

સ્ટાઇપેન્ડ

  • ઉમેદવારોને એપ્રેન્ટીસ અધિનિયમ 1961 મુજબ સરકારશ્રી દ્વારા નિયત કરેલ માસિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે અને તાલીમ પૂર્ણ થયેથી આપોઆપ છૂટાથયેલ ગણાશે.

Government Press Vadodra Recruitment 2023 સુચના

  • ઓફસેટ મશીન માઈન્ડર ટ્રેડમાં આઈ.ટી.આઈ પાસ કરેલ હશે તેને 01 વર્ષ છૂટ આપવામાં આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે.
  • દરેક ઉમેદવાર https://www.apprenticeshipindia.gov.in વેબસાઇટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજીયાત દર્શાવવાનો રહેશે.
  • ઉમેદવારોએ અરજીમાં તમામ વિગતો ભરી, ટ્રેડનું નામ, મોબાઈલ નંબર દર્શાવી અરજી સાથે જન્મતારીખનો દાખલો, અભ્યાસની માર્કશીટ અને આધારકાર્ડની પ્રમાણિત નકલો તારીખ : 20-03-2023 સુધીમાં વ્યવસ્થાપકશ્રી, સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, આનંદપુરા, કોઠી રોડ, વડોદરા – 390001ને મળી રહે તે રીતે મોકલી આપવી.
  • નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે. અમારો હેતુ આપ સુધી સાચી માહિતી પહોચાડવાનો છે તેથી અરજી કરતા પહેલા જાહેરાતની ખરાઈ જરૂર કરી લેવી.

મહત્વપૂર્ણ લિન્ક

ભરતીની નોટિફિકેશન વાંચો અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top