GHB Recruitment 2023: નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
GHB Recruitment 2023
સંસ્થાનું નામ | ગુજરાત હાઉસિંગ બોર્ડ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 24 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 24 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 04 એપ્રિલ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | – |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા
- ડેટા એન્ટ્રી ઓપરેટર
- COPA કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ
કુલ ખાલી જગ્યા:
જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ગુજરાત હાઉસિંગ બોર્ડની આ ભરતીમાં કુલ જગ્યા 85 છે.
- ડેટા એન્ટ્રી ઓપરેટરની 45
- COPA કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટની 40
લાયકાત:
મિત્રો GHBની આ ભરતીમાં અરજી કરવા માટે બંને પોસ્ટની લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | લાયકાત |
ડેટા એન્ટ્રી ઓપરેટર | 10 પાસ |
COPA કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ | 10 પાસ તથા આઈટીઆઈ |
પગારધોરણ | GHB Recruitment
ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને નીચે મુજબનો પગાર ચુકવવામાં આવશે.
પોસ્ટનું નામ | પગારધોરણ |
ડેટા એન્ટ્રી ઓપરેટર | રૂપિયા 6,000 |
COPA કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ | રૂપિયા 7,000 |
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ મેરીટ અનુસાર કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
- ઓફલાઈન અરજી કરતા પહેલા ઉમેદવારે નોટિફિકેશન જાહેર થયાના 10 દિવસની અંદર https://www.apprenticeshipindia.gov.in/ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
- ત્યારબાદ તમારી ઈમેઈલ આઈડી પર એક લિંક મોકલવામાં આવશે તેના ઉપર ક્લિક કરી ફોર્મ ભરવાનું રહેશે.
- હવે આ ફોર્મની પ્રિન્ટ કાઢી તથા સાથે જરૂરી પુરાવાઓ જોડી કાર્યપાલ ઈજનેરશ્રીની કચેરી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પેહલો માળ, ઉધના દરવાજા, ખટોદરા, સુરત – 395002 ખાતે મોકલવાનું રહેશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે | અહીં ક્લિક કરો |
મહત્વની તારીખ | GHB Recruitment
આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા 24 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 24 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 04 એપ્રિલ 2023 છે.
Saraswat Bank Recruitment 2023: સારસ્વત બેંકમાં જુનિયર ઓફિસરની પોસ્ટ પર ભરતી