Pandit Dindayal Awas Yojana 2023: પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ 1,20,000 ની સહાય મેળવો
ગુજરાત સરકાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. Pandit Dindayal Awas Yojana: પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 હેઠળ 1,20,000 ની સહાય મેળવો. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો, આદિવાસી જાતિઓ લોકો, વિમુક્ત અને વિચરતી જાતિઓ, પછાત વર્ગના લોકો તથા અનુસૂચિત જનજાતિના લોકો કે જેમની પાસે પોતાનું પાકું મકાન નથી, […]