AMC ભરતી 2023! અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023, 171 જગ્યાઓ માટેની ભરતી

AMC ભરતી 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ આસિસ્ટન્ટ ગાર્ડન સુપરવાઈઝર, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ટેકનિકલ સુપરવાઈઝરની જગ્યાઓની ભરતી માટે અરજી આમંત્રિત કરી છે, રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ તેમની અરજી 28/03/2023 પહેલાં ઓનલાઈન અરજી કરી શકે છે

AMC ભરતી 2023! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023

સંસ્થાનું નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન – AMC
કુલ ખાલી જગ્યા 171
પોસ્ટનું નામ આસિસ્ટન્ટ ગાર્ડન સુપરવાઈઝર, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ટેકનિકલ સુપરવાઈઝર
એપ્લિકેશન મોડ ઓનલાઈન
છેલ્લી તારીખ 28/03/2023
સત્તાવાર વેબસાઇટ https://ahmedabadcity.gov.in/

પગાર ધોરણ :

સહાયક ટેકનિકલ સુપરવાઈઝર : ૩૧૩૪૦/-
સહાયક સબ ઈન્સ્પેક્ટર (એસ્ટેટ/ટીડીઓ) : ૩૮૦૯૦/-
સહાયક ગાર્ડન સુપરવાઈઝર (એન્જિનિયરિંગ) : ૧૯૯૫૦/-

વય મર્યાદા :

STS: 30 વધુમાં વધુ
SSI: 45 વધુમાં વધુ
SGS: 18 થી 40 વર્ષ.
AMC ભરતી 2023 પોસ્ટનું નામ
સહાયક ટેકનિકલ સુપરવાઈઝર: 75 જગ્યાઓ
સહાયક સબ ઈન્સ્પેક્ટર (એસ્ટેટ/ટીડીઓ): 66 જગ્યાઓ
સહાયક ગાર્ડન સુપરવાઈઝર (એન્જિનિયરિંગ): 30 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત

સહાયક ટેકનિકલ સુપરવાઈઝર : B.E. (સિવિલ) અથવા DCE
સહાયક સબ ઈન્સ્પેક્ટર (એસ્ટેટ/ટીડીઓ) : DCE (સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમા) / B.E. (સિવિલ) અથવા ઉચ્ચ લાયકાત કરતાં વધુ
સહાયક ગાર્ડન સુપરવાઈઝર (એન્જિનિયરિંગ) : 10મું પાસ + ડિપ્લોમા એગ્રીકલ્ચર અથવા 12મું + BSC એગ્રીકલ્ચર અથવા 12મું પાસ + BSC એગ્રીકલ્ચર
વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત માં વાંચો.

GMDC Recruitment 2023

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 અરજી કઈ રીતે કરશો :

આ ભરતી ઓનલાઈન મોડ પર રાખવામાં આવી છે તેથી લાયક ઉમેદવાર સત્તાવાર વેબ વેબસાઈટ પર જઈ અરજી કરી સકે છે અરજી કરતા પહેલા પોસ્ટ ની જાહેરાત શાંતિ થી વાંચી ને જ અરજી કરવી. સતાવાર જાહેરાત અને અરજી માટે ની કડીઓ નીચે આપેલ છે.

AMC ભરતી 2023 મહત્વ ની કડીઓ :

સહાયક ટેકનિકલ સુપરવાઈઝર જાહેરાત |  અરજી કરો
સહાયક સબ ઈન્સ્પેક્ટર (એસ્ટેટ/ટીડીઓ) જાહેરાત |  અરજી કરો
સહાયક ગાર્ડન સુપરવાઈઝર (એન્જિનિયરિંગ) જાહેરાત  |  અરજી કરો

ઉપયોગી માહિતી માટે અમારા WHATSAPP ગ્રુપ માં જોડાવો
👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/IhdtMUdOiqfDqRB2lCzauL

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top